Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 104
________________ 99 પંડિત શ્રી યુધિષ્ઠિર મીમાંસકજીએ આ ગુરુશિષ્ય પર પરાનુ એક ચિત્ર નીચે પ્રકારે આપ્યુ છે : ગોપાલાચાય નૃસિંહ ↓ રામચન્દ્રાચાય ↓ કૃષ્ણ કૃષ્ણાચાય * રામેશ્વર (વીરેશ્વર) વિઠ્ઠલ જગન્નાથ ભટ્ટોર્જિં દીક્ષિત ચક્રપાણિ દત્ત આ ચિત્રમાં જગન્નાથ અને ભટ્ટાજિદીક્ષિતને સતીર્થ્ય' (સમાન ગુરુના શિષ્ય) અતાવ્યા છે; તે ચિત્ત્વ છે. ** પ્રોફે. શ્રી આર. ખી. આઠવલે સાહેબે લખ્યું છે કે—ભટ્ટોનિ દીક્ષિતે પોતાના ‘પ્રૌઢમનારમા’ ગ્રન્થમાં વ્યાકરણશાસ્ત્રના પોતાના ગુરુ શ્રીકૃષ્ણ શેષના પ્રક્રિયાકૌમુદી ( પ્રક્રિયાકૌમુદી પ્રકાશ) નામના વ્યાકરણ ગ્રન્થમાંના કેટલાક મુદ્દાનુ ખડા કરેલુ છે. વીરેશ્વર શાસ્ત્રી શેષ જગન્નાથરાયના પિતાના વ્યાકરણશાસ્ત્રના ગુરુ હતા, એટલે જગન્નાથરાયને ભટ્ટોર્જિ દીક્ષિત ઉપર એ રીતે રાપ હતા, એ ઉધાડુ‘ છે. એક તો પોતાના ગુરુના(પિતાના) [ખરેખર ‘ગુરુના (પિતાના) ગુરુના' એમ પ્રેફ્ે. આઠવળે એ લખવુ જોઇતુ હતુ...] ગ્રંથનુ' ખડન કર્યું', એ પોતાના પિતાનુ' જ અપમાન થયું', એવી લાગણીથી થનારા રાષ, અને ખીન્ને, ભટ્ટોજિ દીક્ષિતે પ્રત્યક્ષ પોતાના ગુરુના ગ્રંથનું ખંડન કરી ગÖથી ગુરુદ્રોહ કર્યાં એતો રાખ.૩.અહી પ્રેફે. આવળેએ વીરેશ્વર શેષને જગન્નાથના સાક્ષાત્ ગુરુ નહી' કહેતાં, જગન્નાથના પિતા(પેરમ ભટ્ટ/પેરુ ભટ્ટ)ના ગુરુ કહ્યા છે તે અનવધાન-પ્રયુક્ત પ્રમાદ હશે ? ૦.૪ ભટ્ટોજિ દીક્ષિતે વૈયાકરણસિદ્ધાન્ત કૌમુદી'ની રચના કર્યા પછી, તેની ઉપર ‘પ્રૌઢમનારમા’નામના એક ટીકાગ્રંથ પણુ લખ્યા છે. આ ગ્રંથમાં તેમણે પોતાના પરમ ગુરુ (પ્રક્રિયાકૌમુદીકાર) રામચંદ્રાચાય'ના મતાનું તથા પોતાના સાક્ષાત્ ગુરુ (પ્રક્રિયા ૨. જુએ : સંસ્કૃત વ્યાકરળાએ બા તિહાસ (મા”-); '. યુધિષ્ઠિર મીમાંસ, પ્રા. રામાજી કપૂર ટ્રસ્ટ, સોનીવત (ચાળા), તૃતીય સત્તર, સ. ૨૦૩૦, પૃષ્ઠ : ૪૦૮, ૩. જુએ : રસગ’ગાધરની ભૂમિકા’, લેખક : રા, ખ. આઠવલે, અનુવાદક : નગીનદાસ પારેખ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ છે, અમદાવાદ, ૧૯૭૨; પૃ. ૧૧૨,

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151