Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 4
________________ (પ્રસ્તાવના આ પુસ્તકમાં સાધકને સાધનામાં ઉપયોગી વાતોનું સંકલન કરવામાં આવ્યું છે. તે સંકલન વાંચી, વિચારી સાધક પોતાના જીવનને તેના અનુરૂપ બનાવવા પ્રયત્નશીલ બનશે તો ચોક્કસ સાધના માર્ગમાં સહેલાઈથી આગળ વધવા પુરૂષાર્થી બની શકશે. આ પુસ્તક વાંચી કોઈપણ મુમુક્ષુ આગળ વધશે તો મહેનત કરી લેખે લાગશે. આ પુસ્તક છપાવવા માટે મદદ કરનાર મુમુક્ષુનો આભાર માનવામાં આવે છે. લી. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 62