Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 21
________________ (૨૦) (13) Qualification of self Realisation : (a) Mumukhuta - મુમુક્ષુતા (૨૫૪) (b) Antermukhata-Introversion - અંતઃમુખતા (c) Virakti - વિરક્તી (૫૦૬, ૮૩૩) (d) Parging away of sins - પાપથી પાછા ફરવું ? (e) Right conduct - યોગ્ય વર્તણુક-વિવેક Truth, penance & insight - સત્ય, વૈરાગ્ય અને અંદર જોવાની શક્તિ (f) Preferring Shreyas to Preyas - (The pleasant shreyas deals with spititual affairs - Preyas with mundane matters. (g) Control of Senses & Mind - ઇન્દ્રિયો અને મન ઉપર કાબુ (h) Purification of mind - મનને શુદ્ધ કરવું (i) The necessity of a satguru - સદ્ગુરુની જરૂરીયાત (1) Atma’s Grace on Ownself - Viveka, Vairagya - આત્માની આત્મા ઉપર પ્રસન્નતા-વિવેક અને વૈરાગ્ય દ્વારા ૧૪. મન - એક સમસ્યા જો મન જગત પ્રત્યે આંધળું, બહેરું અને મુંગુ બની જાય તો સાધના બરાબર આગળ વધતી રહે, સાધનાની મસ્તી માણી શકાય તે માટે મનને દિવાલ જેવું બનાવવું કે જેથી તેમાં જગતના કોઈપણ દ્રવ્ય, ગુણ, પર્યાયનું પ્રતિબિંબ ન પડે, તો સમાધિની પ્રાપ્તિ થઈ શકે. સાધકે ખાસ યાદ રાખવાનું છે કે વિજાતીય પ્રત્યે આકર્ષણ ન થાય.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62