Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 25
________________ (૨૪) ૩. એકાંતમાં વિષય તરફ દૃષ્ટિ - રહનેમિજી પતન તરફ વળ્યા. ૪. લબ્ધિ શક્તિનો ઉપયોગ - અષાઢાભૂતિ મુનિ પતિત થયા. ૫. મદ-અભિમાન(કુળ) - હરિકેશીમુનિ ચંડાળકુળમાં જમ્યા. ૬. સિદ્ધિની તાકાત બતાવતાં - નંદિપેણમુનિ વેશ્યાનો ભોગ . બન્યા. ૭. ગુરુ આશાતનાથી - કુકવાલક ભ્રષ્ટ થયા. ૮. ઈર્ષ્યા ભાવ - સિંહગુફાવાસી મુનિ પતિત થયા. કર્યો. ૯. અસહિષ્ણુતાથી - મરિચિએ સાધુવેશ છોડ્યો. ૧૦. વિજાતીય મમતાભાવથી - આદ્રકુમાર પતિત થયા. ૧૧. ક્રૂર લેશ્યા-દ્વેષથી - કુરુટ અને ઉત્કર્ટ નરકે ગયા. ૧૨. કદાગ્રહથી - જમાલી નિદ્ભવ થયા. ૧૩. ગુરુ પ્રત્યે બળવાખોર - શિવભૂતિએ નવો મત ઊભો માનસથી ૧૪. શક્તિનું પ્રદર્શન કરવાથી - ધૂલિભદ્ર ૧૪ પૂર્વી ન થઈ શક્યા. ૧૫. નબળા ભૂતકાળની યાદનો - વૈયાવચ્ચી નંદિષણ નિયાણ કરી બેઠા. ૧૬. ઉજળા ભૂતકાળની યાદનો - મેઘકુમાર સંયમ છોડવા તૈયાર દોષ થયા. ૧૭. આર્તધ્યાનના લીધે - પાર્શ્વનાથ ભગવંતનોજીવ મરુભૂતિમુનિ હાથી થયા. દોષ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62