Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 26
________________ (૨૫) ૧૮. સાધ્વીના વેશમાં કામક્રીડાના - દ્રૌપદીના જીવે નિવાણું કર્યું. - દર્શનથી ૧૯. શુદ્ધ આચોલના ન કરવાથી - રુકિમ અને લક્ષ્મણા સાધ્વીએ પરિભ્રમણ વધાર્યું. ૨૦. બીજાના ગુણાનુવાદ સહન ન - પીઠે અને મહાપીઠે સ્ત્રીવેદ થવાથી બાંધ્યો. ૨૧. માયા કરવાથી - શ્રીમલ્લિનાથના જીવે સ્ત્રીવેદ નિકાચિત કર્યો. ૨૨. ક્રોધને વશ બનવાથી - અગ્નિશર્માએ ઘોર તપશ્ચર્યા નિષ્ફળ બનાવી. ૨૩. માન-અભિમાનથી - બાહુબલીજનું કેવળજ્ઞાન અટકી ઉભું રહ્યું. ૨૪. ખાનાર પ્રત્યે દ્વેષ કરવાથી - કુરગડુ મુનિના સહવત ચારેય ઘોર તપસ્વી સાધુઓની વિતરાગદશા રોકાઈ ગઈ. ૨૫. જીભ-સ્વાદમાં આસક્ત - મંગુ આચાર્ય ગટરના યક્ષ થયા. થવાથી ૨૬. ભૂલ ન સ્વીકારી ક્રોધને વશ - કૌશિક સાધુ-ભવોતરમાં થવાથી ચંડકૌશિક થયા. * ૨૭. સંસારભાવો પ્રત્યે મમતા - પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ૭મી નરકને ઉગવાથી યોગ્ય કર્મદલિક ભેગા કર્યા. ૨૮. ગુરુવચનની અવગણના કરીને - ખંધકસૂરિ વિરાધક બની અગ્નિકુમાર થયા. - ૨૯. ચક્રવર્તીની સ્ત્રીની વાળની - સંભૂતિમુનિએ નિયાણું કરી લટના સ્પર્શથી સંયમ સાધના પાંગળી કરી નાખી. જતાં

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62