Book Title: Sabhashya Vyavahar Sutra Ashtamoddeshak Author(s): Vakil Keshavlal Premchand Modi Publisher: Vakil Keshavlal Premchand Modi View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ઉતરાય, ૯ પશુ ધણીને પૂછી આજ્ઞા લેઈ ઉતરાય છે ૧૦ છે પણ કોઈ જગ્યાએ સાધુ સાધ્વીને જગ્યા મળવી દુર્લભ છે भष्टम हारपत्रस्य કાહાય, બીજા લેઈ દેતા હોય તે પ્રથમ તેવા કારણે જગ્યા શોધીને બેસવું પછી આજ્ઞા લેવી, તેમ કરતાં ઘરધણી કેપે, અને સરનામા નાના સાધુએ ઝઘડો કરે તે વડીલે શિષ્યોને તથા ઘરધણીને શાંત પાડવા, વડીલ કહે કે હે સાધુઓ? તેની જગ્યા લે છે , re a ૨ || અને પાછા લડો છો ! ૧૧ . કેઈ સાધુને ગોચરી જતાં કઈ નાનું મોટું સાધુનું ઉપકરણ મળે તે માંહોમાંહે પૂછી થી જે તેને આપવું, પાણી ન મળે તે કાસુક જગ્યામાં પરઠવી દેવું, છે ૧૨ છે કેઈ સાધુ સ્થડિલ જાય કે ભણવા જાય ત્યાં સાધુનું નાનું મોટું ઉપકરણ મળે છે તે તે આપવાની શરતે લેવું ધણી મળે તે શોધી આપવું નહિ તે પરઠવી દેવું, su ૧૩ . તે પ્રમાણે એક ગામથી બીજે ગામ જતાં ગમે તે ઉપકરણ મળે તે સાધુ શોધીને આપવાની શરતે દૂર લઈ જવું છે 1 કપ, ધણી શેધીને આપવું; ન મળે તો પરડવું, છે ૧૪ છે કારણ પડે સાધુએ બીજા સાધુને માટે પાતરાં વધારે લેવાં કહપે જ તે ધણીને પૂછયા વિના વધારાનું પાડ્યું કેઈને ન અપાય, પણ તેને પૂછીને તે ન લે તે બીજાને અપાય, ૧૫ છે કુક્ષી T(કુખ) માં સુખેથી માય તેટલા આહારના ૩૨ મા ભાગને મોઢામાં પેસે તેટલે કોળી તે કુશીમંડ કહેવાય, તેવા ફકત આઠ કેળીયા તે સાધુ ખાય તે અલ્પાહારી, ૧૨ કળીયા ખાય તે અડધાથી ઓછા આહારી, ૧૬ કળીયા ખાય તે અડધા | આહારી, ૨૪ કળીયા ખાય તો પોણા ભાગના આહારી ઉદરી, ૩૧ કેળીયા ખાય તે પણ થોડા ઉણાદરી, ૩ર ખાય તે ની પ્રમાણુ આહારી, એક પણ કેળી એક ખાય તે પ્રકામ (રસમૃદ્ધ) ન કહેવાય, એ ૧૬ . For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 124