Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 125
________________ 124 નારંગી કોફતા : બ્રેડ વેજીટેબલ કટલેસ : બટાટા, ટોસ ટીકી સોસ મસાલા : રતાળુ, કાંદા, પાઉ બેડ સ્ટીકસ : બટાટા, બ્રેડ, ડુંગળી વેજીટેબલ પેન કેક : કાંદા, આદુ, બટાટા, શાહી કેસર પનીર પુડીંગ: પનીર ઠંડાઈ : ખસખસ ગાજર પરોઠા : ગાજર, બટાટા બટાટાની ચકલી : બટાટા, સાબુદાણા પૌઆની કચોરી : બટાટા બટાટા પૌંઆ : બટાટા પનીર રોલ : પનીર કેરીના કોફતા : પનીર ચીઝ કટલેસ : ચીઝ, બટાટા બટર પીઝા : બટર, પીઝા દિલબહાર કોફતા : બટાટા, ગાજર બ્રેડ પૌઆની ભેળ : બટાટા, બટાટાના ગુલાબજાંબુ : બટાટા ગાજરની ખીર : ગાજર શક્કરીયાનો હલવો : શક્કરીયા છોલે ભટુરે : કાંદા, બટાટા લીલી હળદરની બરફી : લીલી હળદર, આદુ વેજીટેબલ પીઝા : ચીઝ, કાંદા, પીઝા ઈટાલીયન પીઝા : પીઝા, કાંદા ફરાળી કટલેસ : રતાળ, ગાજર, બટેટા મટર પનીર : પનીર, લસણ કરી : પનીર, ગાજર, રીંગણા રીંગણ ભાત : રીંગણા અમૃતી : બટાટા, આરાલોટ ગાજરનો સંદેશ : ગાજર ચોકોનેટબોલ્સ : વેનીલા, ચોકલેટ બાર : આદુ કોફતા કરી : બટાટા, કાંદા, લસણ મસાલા કરી : બટાટા, કાંદા શક્કરીયાની ખીચડી : શક્કરીયા સુરણના વડા : સુરણ ગ્રીન પનીર : પનીર, આદુ વેજીટેબલ કરી પફ .: ફલાવર કાંદા, લસણ શીંગોડાના દહીંવડા : શીંગોડા હરા ભરા કોફતા : પાલક, પનીર, બટાટા બ્રેડના કોફતા : બ્રેડ, પનીર વેજીટેબલ પીઝા : ચીઝ, કાંદા, પીઝા ચણાદાળ કોફતા : આદુ, કાંદા, લસણ આવી અગણિત વાનગી હૉટેલમાં, લગ્ન પ્રસંગોમાં કે ટમટમ : બટાટા ઘરમાં ખાતાં પહેલા અભક્ષ્ય હોય તો ત્યાગ કરવો એ બર્ડનેસ્ટર : બટાટા, કાંદા શરીર અને આત્માને હિતકારી છે. - આહારશુદ્ધિમાંથી ઉદ્ધત એકસપાયરી ડેઈટ કયારે ? આપણે ત્યાં કાયદા મુજબ અથાણા, માખણ, શિખંડ, ઘી, તેલ, દૂધ, વગેરે પર એના "ઉત્પાદનની” તારીખ યા "એકસપાયરી ડેઈટ" જેમ છાપેલી હોતી નથી એમ જલ્દીમાં જલ્દી બગાડશીલ જે "આઈટેમ” છે તે આઈસ્ક્રીમ પર પણ કોઈ તારીખ લગાવવાનો કાયદો નથી. (અમેરિકા, આરબદેશો, જાપાન, વગેરે લગભગ બધા જ દેશોમાં દરેકે દરેક ખાદ્ય કે વપરાશી વસ્તુ પર ઉત્પાદનની તારીખ અથવા "એકસપાયરી ડેઈટ" છાપવાનું ફરજીયાત છે... એક એક કેળા ઉપર પણ તારીખ મારવી પડે છે ! જ્યારે ભારતમાં તો પોપાબાઈનું રાજ્ય ચાલે છે ને ? જનતાનો કચ્ચરઘાણ નીકળી જાય અથવા જનતા રોગચાળામાં હોમાય તોય સરકારી ખાતાને નથી પડી, સરકારી અમલદારોને નથી પડી, રાજકીય પક્ષોને અને નેતાઓને નથી પડી, સરકારને પણ નથી પડી...! "જનતા મરતી હોય તો ભલે મરે.. પણ અમારું તરભાણું તો ભરાવવું જ જોઈએ !”.... જ્યાં આવી ભાવના જ ફેલાયેલી હોય ત્યાં જનતાએ મરવા માટે જ તૈયાર રહેવાનું હોય !.... કેમ આવી ખાદ્ય પદાર્થો કે "પેરીશેબલ” વસ્તુ ઉપર અમેરિકા વગેરે દેશોની જેમ "ઉત્પાદનની" અને "એકસપાયરી"ની "ડેઈટ" છાપી શકાય નહીં ?). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168