Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 163
________________ 1 ) લીટીએ લીટીએ દર્શન થાય છે. અભિનંદન. -મુનિચંદ્ર વિ. ‘ડાઈનીંગ ટેબલ... આપણા માટે શિબિર ટેબલ મળ્યું. આનંદ... આભાર. સચિત્ર પુસ્તકોના પ્રીન્ટીંગમાં આપની આગવી સૂઝ છે ને તેથી પુસ્તક અત્યંત આકર્ષક બને છે. ગમ્યું. - ભાગ્યેશ વિ. આપકે દ્વારા લિખિત “રિસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ' નામક પુસ્તક પ્રાપ્ત હુઈ ઈસ પુસ્તક કે પીછે આપકે દ્વારા કડા પરિશ્રમ કીયા ગયા મહસુસ હોતા હૈ. અતઃ આપ ધન્યવાદકે પાત્ર હૈ. આપ અપની આગવી શૈલી દ્વારા લોકોપકાર કર રહે હૈ, ઈસી પ્રકાર આગે ભી કરતે રહે, ઐસી શાસન દેવસે પ્રાર્થના કરતે હૈ - નવરત્નસાગરસૂરિ આપની કમનીય ક્લમે કંડારેલ “ઈનીંગ ટેબલપુસ્તક મળ્યું. યાદ કરીને મોકલવા બદલ આભાર. પુસ્તક સુંદર તૈયાર થયું છે. ઉપયોગી થશે. - હર્પબોધિ વિ. ક “ઈનીંગ ટેબલ' ચોપડી મળી. સહર્ષ સ્વીકાર કરેલો છે. અધઃપતન ન થાય તેની લાલબત્તી જેવી છે. - અશોકચંદ્રસૂરિ આપના તરફથી મોકલાવેલ આંખે ઉડીને વળગે તેવું, બેનમુન, અતિ ઉપયોગી, બાહ્ય અને અત્યંતર એમ બંને રીતે સુંદર પુસ્તકની ભેટ મળી છે. સાભાર સ્વીકારી છે. પ્રકાશનની તથા પુસ્તકના લખાણની ભૂરિ ભૂરિ અનુમોદના. - યશોદેવસૂરિ જ આપકે દ્વારા પ્રેષિત પુસ્તક પ્રાપ્ત હુઈ પ્રસન્નતા ! જ્ઞાનભકિતકે લિયે વધાઈI -જયંતસેનસૂરિ પોષ્ટથી ડાઈનીંગ ટેબલ' પુસ્તક મળ્યું. ઉપરનું પૃષ્ઠ આકર્ષક છે. જે લેવાનું મન લલચાય. અંદરનું લખાણ પણ વિશેષ આકર્ષક હશે, જે વાંચનથી માલમ પડશે. તમારો પરિશ્રમ સારો છે. - અશોકરસૂરિ અતિ અદ્ભુત, અવર્ણનીય, અતિ પ્રશંસનીય ડાઈનીંગ ટેબલ’ પુસ્તક મળ્યું. વર્લ્ડમાં કોઈ લેખકે આવું પુસ્તક બહાર ન પાડયું તે તમે જગતની સામે આવું સુંદર પુસ્તકનું પ્રકાશન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ! આપના માઈન્ડ આગળ તો મોટો વૈજ્ઞાનિક પણ ઝાંખો પડી જાય. - શિવસુંદર વિજય “ઈનીંગ ટેબલ' પુસ્તક મળ્યું. ઘણું સુંદર સંકલન થયું છે. તથા સચિત્ર હોવાના કારણે આજે નવી પ્રજાને ઘણું સારું સમજવાનું મળશે. પ્રકાશન ઉપયોગી અને પ્રચાર કરવા યોગ્ય છે. - જિનેન્દ્રસૂરિ “ઈનીંગ ટેબલ' પુસ્તકમળ્યું. ખૂબ જ સુંદર આપશ્રીએ પુરૂષાર્થ કર્યો છે. ચિંતન મનન કરનાર જીવાત્મામાં ફરીથી સંસ્કૃતિ જાગૃત થશે. આહાર મુખ્ય પાયો છે. ધણી ઝીણવટભરી છણાવટ કરી છે. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આહાર માટે જ જીવન હતું. હવે જીવન જીવી જાણવા માટે આહારનો ઉપયોગ કરવો અને કેવો કરવો ? કેવી રીતે કરવો ? તે સમજી લોકો આત્મકલ્યાણ કરશે. કામ-સેવા જણાવશો. - પ્રસન્નકીર્તિસાગર તમારા તરફથી મોકલાયેલું પુસ્તક મળ્યું. ભયાભઢ્યની સુંદર રૂપરેખા તે પુસ્તકમાં આપેલ છે. બીજા બે પુસ્તકની જરૂર છે તો મોકલશો. - બોધિરત્ન વિ. રી. ઓં. ડાઈનીંગ ટેબલ’ પુસ્તિકા મળી. પુસ્તક ખૂબ જ સુંદર અને વિશેષ સાંપ્રત સમયનું અતિ આવશ્યક પ્રકાશન થયું છે. જોઈને આનંદ થયો છે. - વિશ્વકલ્યાણ વિ. જ આપની ચોપ ડાઈનીંગ ટેબલવાળી મળી. બહુત બહુત ખુશી થઈ અને પાછી આટલી ઓછી કિંમત ? જોનારને પણ આંખે ગમે તેવી. લખાણ ફોટા ખૂબ સરસ લાગ્યા. ૨-૩ છોકરાઓએ જોઈ કહે કે આ પુસ્તક તો દરેકના ઘરમાં જોવે જેથી ખાવા-પીવામાં ખબર પડે. - સૂર્યોદયવિજય જ ડાઈનીંગ ટેબલ પુસ્તક મળી. સારો પ્રયાસ છે ! અનુમોદનીય છે. સાથે સાથે એવી પુસ્તકોની હિન્દીમાં પણ જરૂર છે! હિન્દી વાંચકોને પછી બહુ લાભનો કારણ છે! ચલો જિનાલય ચલેસે લોગ બહુત લાભ ઉઠા રહે હૈા પ્રેકટીસ કરનેકી કોશિષ કર રહે હૈ-જિતેન્દ્રસૂરિજી છે “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ' પુસ્તક મળેલ છે.આપશ્રીના પુસ્તકો-શિબિરો-વ્યાખ્યાન માટે તેમજ જીવન ઉત્થાન માટે વર્તમાનયુગમાં ખૂબ જરૂરી છે. યંગ-જનરેશન માટે તો ખાસ. અમારી પાસે ત્રણેક પુસ્તકો આવ્યા છે તે ખૂબ ઉપયોગી પૂરવાર થયા છે. સા. મહોદયશ્રી આપને જોબુકલીની હૈ, ગુરુદેવ ! કયા બતા, બહુત હી સુંદર, મોહક, એકદમ, સીમ્પલ લેંગ્વજ, જસે કોઈ બી પટે તો સમજ સકતા હૈ. આપ ગ્રેટ હૈ ગુરુદેવ ! બુક પઢને સે માલુમ પડી પહલે હમસે ખાને મેં કીતની કીતની ભૂલ હુઈ હૈ1 કિતને પાપ કરે અફસોસ ! મગર અબ બેક પેવેલીયન અબ ખાને સે બહુત ધ્યાન રખેંગા સબ કુછ એ વન હૈા ભીવંડ મેં જિસકે પાસ ભી બુક પહોંચી હૈ ઉસે બુક બહુત હી અચ્છી લગી - મુકેશ જૈન ભીવંડી Has been very well received in Bombay People are talking a lot about this book. It shall become a standard guide to all Jain food. the Photography and Print is also very excellent. We have also distributed it among my family members and friends., -Umesh Sanghvi Vile Parle એક જ વર્ષમાં આ પુસ્તકની ત્રણ ત્રણ આવૃત્તિઓ બહાર પડી છે તે જ સાબિત કરે છે કે પુસ્તકનું કવર જ માત્ર આકર્ષક નથી અંદરનો માલ તેથી પણ વધુ આકર્ષક અને ઉપયોગી છે. આ પુસ્તક અન્નાહારની ગરિમા ઉપસાવે છે. તથા શાકાહારના વધુ પડતા ઉપયોગ સામે લાલબત્તી ધરે છે. - સાત વ્યસનના ધોડાપુરમાં ડૂબી રહેલા આ દેશના થોડા પણ યુવાનોને જો ડૂબતા અટકાવી શકશે તો તે પણ આ પુસ્તકની મોટી સિધ્ધિ ગણાશે. તેના માટેનો લેખન પુરુષાર્થ લેખે લાગશે. લી. અરવિંદભાઈ પારેખ, બોરીવલ્લી-વિનિયોગ રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ બુક હમણાં મેં ઝીણવટથી વાંચી એના માટે એટલું જ લખી શકું કે આ બુક The Good, The True, The Beautiful છે. આ બુકની ઓછામાં ઓછી ૧ લાખ નકલ તો ખપવી જ જોઈએ. જેમ પ્રત્યેક ઘરમાં એક નવકારવાળી તો ય જ. એમ આ આહાર અંગેનું એનસાઈકલોપીડીયા જેવું પુસ્તક પણ હોવું જોઈએ. આ બુક હીદી અને ઈગ્લીશમાં પણ પ્રકાશિત થવી જોઈએ. આપને ખાસ જણાવવાનું કે હવે આપ બે વિષય ઉપર રીસર્ચ બુક આપો (A) શ્રાધ્ધવિધિ (B) જયણા - અહિંસા-કરૂણા-જીવદયા. લિ. સુનિલ છેડા બોરીવલ્લી વિનિયોગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168