Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 162
________________ 151 જ મારા આત્મીયહેમ!નિત હોજો તુજ લેમ, કરજો સહુને પ્રેમ, વરજો ગુરુવર રહેમ. છે આજે “રીસર્ચ” પુસ્તક મળ્યું. આ પૂર્વે યૌવન માંડે’ મળ્યું. વર્તમાન જગત-યુવા ભગતને માટે એક અણમોલ નજરાણું... આવશ્યક સામગ્રી પીરસીને બન્યો છે તુંમહોપકારક...ધન્ય છે તારી બુદ્ધિ-પ્રતિભાને... ધન્ય છે તારી લેખનકળાને.... ધન્ય છે તારી વાચ્છટાને... ને ધન્ય છેતારી અવનવી મહેનતને... ખરેજ સંઘ... સમાજને અવળે રસ્તેથી પાછા વાળનારી, સવળે દોરનારી આ ‘આહાર ગાઈડ'ની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. નવા જમાનામાં નવા ભેજાને પણ ભજનરૂપ બનનારી આ પુસ્તિકા ચોક્કસ સૌને ભોજનની વાસ્તવિકતા જણાવવા દ્વારા ભજનતરફ લઈ જશે. શું વખાણ કરું તારા, રહેશોના કદી ન્યારા, આ રીતે સર્જતા રહેજો કયારા, ને બનશો સદાય સૌના પ્યારા. - ૫. જગવલ્લભવિજય છે ‘રીસર્ચફ ડાઈનીંગ ટેબલ' પુસ્તકમળ્યું, જોતાં જ મન ભરાઈ જાય, વાંચતા તો દિલ તરબતર થઈ જાય તેવું આપનું પુષ્પ સમગ્ર શ્રી સંઘમાં ખૂબ સુંદર સુવાસ ચોક્કસથી ફેલાવશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. જોતાં જ ઉદ્ગાર નીકળી ગયેલ કે “વાહ કયા ચીજ હૈ, વાહ કયા સીન હૈ” ચાલો જિનાલયે જઈએ દ્વારા જેમ આપશ્રી આશાતનાને દૂર કરવામાં, વિધિનું સ્થાપન કરવામાં નિમિત્ત બન્યા છો તેમ આ પુસ્તક દ્વારા જૈનસંઘમાંથી અભક્ષ્ય અનંતાયને દૂર કરવામાં ચોક્કસથી નિમિત્ત બનશો. આપ કૃપાળુનો પુરુષાર્થ દાદ માગી લે તેવો છે, હું તો સતત અનુમોદના કરું છું. શ્રાવકોએ ચાર દિ’ શાકભાજી ખાવાનું બંધ રાખીને પણ “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ’ પુસ્તક વસાવી લેવા જેવું છે. - હંસબોધિવિજય » ‘ડાઇનીંગ ટેબલ’ પુસ્તક મળ્યું. ખૂબ અદ્ભૂત મહેનત દ્વારા તૈયાર થયેલું પુસ્તક અનેકાનેક ભવ્યોને ભોજનવિવેક શીખવે એ જ પ્રાર્થના સહ ભાવાંજલિ.... - ગુણસુંદરવિજય તમે પ્રેમથી પાઠવેલ પુસ્તક “રીસર્ચઑફ ડાઈનીંગ ટેબલ' મળી ગયું છે. ધન્યવાદ! ખૂબ જ ઉપયોગી છે. આપ પૂજયશ્રીનું માઈન્ડ ખરેખર ! કોમ્યુટર કરતાં પણ વિશેષ પાવરફૂલ છે. પુસ્તક જોતાં જ ગમી જાય અને વાંચતાં જ સ્ક્રય નમી જાય એવુંદાખલા-દલીલોથી ભર્યું ભર્યું છે. . ૫. ઈન્દ્રવિજય છે ‘ડાઈનીંગ ટેબલ’ પુસ્તક મળ્યું ખરેખર કમાલ કરી છે... ઢોરની જેમ જીવન જીવતા માણસને ફર્સ્ટકલાસ ફોટો દ્વારા મનોમંથન કરતો મૂકી દીધો છે. પધદર્શનવિજય છે “રીસર્ચઑફ ડાઈનીંગ ટેબલ' પુસ્તક મળેલ છે. પુસ્તકનું આકર્ષણ અતિ સુંદર મનમોહક છે અને અંદરનું લખાણ તો ખાવાની પાછળ ગાંડા બનેલા, આત્મા અને શરીરનાઆરોગ્યનું ભાનભૂલેલા તમામ માનવો માટે રેડ એલર્ટનું કામ કરે છે. અત્યંત સુંદર આધુનિક શૈલીથી ભક્ષ્યાભઢ્ય, પેથાપેયનું માર્ગદર્શન આપતું આ પુસ્તક વર્તમાનમાં સર્ચલાઈટની ગરજ સારે છે. જૈન-અજૈન દરેકને માટે આ પુસ્તક આદરણીય છે. આપનો પુસ્તકસર્જનનો શ્રમ અતિ પ્રશંસનીય છે. આપ પૂજ્ય તરફથી સુંદર પુસ્તક પ્રસાદી વારંવાર પ્રાપ્ત થતી રહે એજ. - જિનેશરત્નવિ. છે તમારા તરફથી ગઈકાલે ‘ડાઈનીંગ ટેબલ’ મળ્યું. તેનું બાહ્યરૂપ તો મોહક છે જ, પરંતુ શ્રાવકજીવનની અનિવાર્યતા સ્વરૂપ ભક્ષ્યાભઢ્યાદિની વિચારણા કરતું તેનું અભ્યત્તરરૂપ તેથી પણ વધુ મોહક બની રહેશે, તે નિર્વિવાદ છે. આવા સાહિત્યનો વધુમાં વધુ પ્રચાર થાય તે આજના કાળની તાતી જરૂરિયાત છે જ... - આ. વિ. રામસૂરિ છે ‘ાઈનીંગ ટેબલ' પુસ્તકમળ્યું. રોજબરોજના જીવનને ઉપયોગી પુસ્તિકા અદ્યતન ઢંગમાં, અદ્યતન ફ્લેવરમાં ખરેખર, આપની કલ્પનાશક્તિને દાદ દેવી ઘટે.... - સંયમબોધિ વિ. જે સવિનયવંદના! રીસર્ચઑફ... પુસ્તકમળ્યુંઆજ સુધીના આહારશુદ્ધિના તમામ પુસ્તકોને ઓવરટેક કરી જાય તેવું પુસ્તક છે. - મુ. મહાબોધિ વિજય તમારા તરફથી મને યાદ કરીને આટલું સુંદર નજરાણું મોક્લવા બદલ ખૂબ ખૂબ આભાર, “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ’ એક અપટુડેટબુકલેટ બહાર પાડી ભણ્યાભઢ્ય માટેની એક દીવાદાંડી સમાજ સામે બતાવી. સાથોસાથ એ બુક દ્વારા અનેકને પરમાત્માની આજ્ઞા મુજબ આહારાદિ સામગ્રીનો સચોટ ખ્યાલ આવશે. અનેકના જીવનને ઉત્થાનના માર્ગે વાળવા આદીવાદાંડીનું કામ કરશે, એમાં શંકાને સ્થાન નથી. તમોએ જેમહેનત કરી છે એ સો ટકા સાર્થક થશે. એ જ - કલ્પરત્નવિજય જ રીસર્ચઑફ ડાઇનીંગ ટેબલ પુસ્તકમળ્યું.ખૂબ ગમ્યું. આ એક જ પુસ્તકનું વ્યવસ્થિત વાંચન અને અભ્યાસ જે વ્યક્તિ કરે અને તે મુજબ જીવતો મને લાગે છે તેને તન-મનના કોઈ પ્રોબ્લેમ રહે નહિ - અક્ષય બોધિ વિ. છે ‘ડાઈનીંગબલ' નામનું સરસ–સુંદર પુસ્તક મળ્યું. પુસ્તક ખૂબજ ઉપયોગી અને ભક્ષ્ય-અભક્ષ્યની સમજણ આપે છે. ખૂબ જ અભિનંદન. • નંદિઘોષ વિ. છે ‘રીસર્ચ ઑફ'... પુસ્તક મળ્યું. પહેલી જ નજરે ગમી જાય એવું પુસ્તક છે. તમારી કાળજી અને જહેમતનાં પાને પાને જ નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168