Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 2
________________ નોંધ. આ “રાજબોધ નામક ગ્રંથે પ્રથમ મુંબઈ નિવાસી મી. લખમશી હીરજી ઐશરી બી. એ. એલ. એલ. બી. તથા ડેકટર પુનશી હિરજી ઐશરી, એલ. એમ. એન્ડ એસ. એમણે છપાવી સાર્વજનિક લાભ અથે મફત વહેચે હતે. આ ભાઈઓના અનુકરણીય પગલાનું અનુકરણ કરી આ પ્રત અમદાવાદ નિવાસી ભાઈ ચુનીલાલ લલુભાઈએ પિતાની પુત્રી બહેન ચંપા બહેનને અલ્પ વયે દેહત્યાગ થયે તેના સ્મરણાર્થે તૈયાર કરાવી છે. બહેન ચંપા બહેનને સંબંધ અમદાવાદ નિવાસી રેંકટર પોપટલાલ લલુભાઈની સાથે થયું હતું. તેને જન્મ સંવત્ ૧૯૪૨ ના ચૈત્ર વદ ૧૧ ને રોજ થયે હતું. અને દેહ-. ત્યાગ સંવત ૧૯૯૭ ના જે સુદ ૧૧ ને રોજ થયે હતો. આટલી નાની વયે એક પ્રિય પુત્રીને વિયોગ થતાં જે નેહરષ્ટિએ ખેદ થવો જોઈએ તે આવા વૈરાગ્ય નિમિત્ત કારણોમાં ફેરવવાનું ભાઈ ચુનીલાલનું પગલું બીજાઓને અનુકરણીય થઈ પડવું જોઈએ. આ પુસ્તક નીચેને સરનામે લખવાથી મળી શકશે. શા. ચુનીલાલ લલુભાઈ વકીલ, ફત્તાશાહની પિળ, અમદાવાદ, પ્રજાબંધુ પ્રી. વકસ...અમદાવાદ. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 146