Book Title: Prakrit Vigyana Balpothi Part 4
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ - પુરવણી વિભાગ : -: supplementary section :આ પુરવણી વિભાગમાં પગલાઓમાં જણાવેલ પ્રાકૃત વાક્યોનું સંસ્કૃત-ગુજરાતી તથા ગુજરાતી વાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત આપેલ છે. જેથી વિદ્યાર્થીઓને પોતે કરેલ વાક્યો સાચા છે કે ખોટા છે. તે જાણી શકાય. In this supplementary section translation of Prakrit senences into Sanskrit-Gujarati and translaion of Gujarati sentences into Prakrit-Sanskrit is given. So that students can verify the sentences made by them, whether they are correct or wrong. નું પગલું - ૧ની પુરવણી R Supplementary of the step-1 po -: પ્રાકૃત વાક્યોના સંસ્કૃત-ગુજરાતી-ઇંગ્લીશ વાક્યો : - Sanskrit-Gujarati-English sentences of the Prakrit sentences :आचार्यः पण्डितं बोधति । | ક્ષમાશમઃ માત્માનું રક્ષત્તિ આચાર્ય પંડિતને બોધ આપે છે. | સાધુઓ આત્માનું રક્ષણ કરે છે. Aachaarya is preaching to a scholar (Pandit) Saints (Saadhus) are protecting their souls. त्वं किं मुह्यसि ?। शीलेन वर्धध्वे । તું કેમ મુંઝાય છે ? તમો શીલથી વધો છો. Why are you getting perplexed ? You are enhancing yourself by good character. अहं पापात् आत्मानं रक्षामि । | जनाः वेदनया मुह्यन्ति । હું પાપથી આત્માનું રક્ષણ કરું છું. લોકો વેદનાથી મુંઝાય છે. I protect the soul from sins. People are worried by the pain. दानेन श्रावकाणां पुण्यं वर्धते । દાનથી શ્રાવકોનું પુણ્ય વધે છે. Righteousness of 'Shraavakas' is increased by their charitable deeds. પગલું-૩ની પુરવણી મજ Supplementary of the step-3 min -: પ્રાકૃત વાક્યોના સંસ્કૃત-ગુજરાતી-ઈંગ્લિશ વાક્યો - -: Sanskrit-Gujarati-English sentences of the Prakrit sentences :પૂર્વ કુતિ ! पापेन जनः नरकं गच्छति ।। મૂર્ખ ક્રોધ કરે છે. પાપ વડે મનુષ્ય નરકમાં જાય છે. A fool is getting angry. Man goes to hell by his sinful deeds. श्रावकः दानं यच्छति । शिष्याः ज्ञानाय पठन्ति । શ્રાવક દાન આપે છે. શિષ્યો જ્ઞાન માટે ભણે છે. Shraavak is donating. Pupils study for knowledge. PRAKRIT W BALPOTHI Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72