Book Title: Prakrit Vigyana Balpothi Part 4
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 42
________________ -: પ્રાકૃત વાક્યોના સંસ્કૃત-ગુજરાતી-ઈંગ્લિશ વાક્યો :-: Sanskrit-Gujarati-English sentences of the Prakrit sentences ;ग्रीष्मकाले विषमेण आतपेन हालिकः दुःखितः अभवत् । ગ્રીષ્મકાળમાં પ્રચંડ તાપ વડે ખેડૂત દુઃખી થયો. The Farmer became unhappy in the tremendous heat of the summer. कुम्भकारो बहून् घटान् अकरोत् । કુંભારે ઘણા ઘડાઓ બનાવ્યા. Potter had made many pots. પગલું-૬ની પુરવણી Supplementary of the Step-6 पुरा आवां द्वौ बन्धू अभवाव । પહેલા અમે બન્ને ભાઈ હતા. Formerly we both were brothers. त्वम् अमृतम् अपिबत्, किन्तु अमरः न अभवत् । તેં અમૃત પીધું પણ અમર ન થયો. You drank the divine immortal drink of the nectar, but you did not become immortal. अहं जनकस्य वियोगेन दुःखितः अभवत् । હું પિતાના વિયોગ વડે દુ:ખી થયો. I felt sorrow by the seperation of my fa- of your life. ther. नार्यः ज्योत्स्नायां रमन्ते । સ્ત્રીઓ ચાંદનીમાં રમે છે. पराक्रमेण शत्रून् अजयत । પરાક્રમ વડે શત્રુઓને જીત્યા. He won the enimies by heroism. 30 प्रवासी हालिकं मार्गम् अपृच्छत् । પ્રવાસીએ ખેડૂતને માર્ગ પૂછ્યો. The traveller asked the road to the farmer. Jain Education International त्वं जीवितान्ते अपि अदत्तं न अगृह्णाः । તેં પ્રાણના નાશે પણ અદત્તનું ગ્રહણ કર્યું નહીં. You never accepted theft, even at the risk -: પ્રાકૃત વાક્યોનાં સંસ્કૃત-ગુજરાતી-ઈંગ્લિશ વાક્યો : -: Sanskrit-Gujarati-English sentences of Prakrit sentences :कोशा वेश्या नृत्ये विशेषेण कुशला अभवत् । કોશા વેશ્યા નૃત્યમાં વિશેષ રીતે કુશળ હતી. Prostitute Kosha was specially expert in dance. | કરે છે. वयं प्रभोः धर्मं प्राप्नुम । અમે પ્રભુ પાસેથી ધર્મ પામ્યા. We acquired religious knowledge, faith from the Bhagwan. પગલું-છની પુરવણી Supplementary of the Step-7 वनस्पतीनाम् अपि संज्ञाः सन्ति, ततः उदकं मृत्तिकाया रसं च आहरन्ति । વનસ્પતિઓને પણ સંજ્ઞાઓ છે. તેથી પાણી અને માટીના રસનો આહાર Women are playing in the moonlight. श्वश्वाः स्नुषायाः उपरि, वध्वाः च श्वश्र्वः उपरि अतीव प्रीतिः अस्ति । પાબ્ડવાનાં માર્યા ટ્રોપી સર્વાસુ સ્ત્રીનુ ઉત્તમા મહાસતી આસીત્ । સાસુનો પુત્રવધૂ ઉપર અને વહૂનો સાસુ ઉપર ઘણો સ્નેહ છે. પાંડવોની સ્ત્રી દ્રૌપદી બધી સ્ત્રીઓમાં ઉત્તમ મહાસતી હતી. Draupadi, Wife of Pandavas, was the best| Mother-in-law has lot of affection for the daughter-in-law, and the daughter-in-law has lot of affection for the mother-in-law. of all 'Mahasatis'. Vegetation has also got their inherent 'Samskaars'. Therefore, it takes its food from water and soil. प्राकृत बालपोथी 4 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72