Book Title: Prakrit Vigyana Balpothi Part 4
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 68
________________ એક વખત તેણીએ તે સડેલા અને કોહી ગયેલા ધાન્યને પીસીને રસોઈયાને રોટલા કરવા માટે આપ્યું અને કહ્યું કે - જ્યારે સસરાજી ભોજન માટે આવે ત્યારે તેને આ રોટલો આપવો. જો પૂછે તો મારું નામ કહેવું. જ્યારે શ્રેષ્ઠી ભોજન માટે બેસે છે. ત્યારે રસોઈયો તે જ રોટલો આપે છે. શ્રેષ્ઠી થાળીમાં તેને રોટલાને) જુએ છે અને રસોઈયાને પૂછે છે કે શા માટે આજે મને આ તુચ્છ અને સત્ત્વ વિનાનો રોટલો આપ્યો? તે કહે છે - હું કંઈ જાણતો નથી. તમારા પુત્રવધૂ એ જાણે છે. શ્રેષ્ઠી વડે તે બોલાવાઈ, પૂછે છે - આ શું આપ્યું? વહુ કહે છે - હે સસરાજી ! જેવું દાન આપો છો. તેવું બીજા ભવમાં મળે છે. આથી તમે પણ સડેલું તુચ્છ ધાન્ય આપશો તો બીજા ભવમાં તે જ મેળવશો. તેથી હમણાં આ નીરસ એવા સડેલા ધાન્યનો અભ્યાસ નહિ કરશો. તો બીજા લોકમાં આવું અન કેવી રીતે તમને ગમશે? તેથી મેં આપ્યું. આ પ્રમાણે શ્રેષ્ઠી પુત્રની પત્નીના હિતકર સારા વચન સાંભળીને તેનું મન હર્ષિત થાય છે. અને તેની પ્રશંસા કરે છે. તે દિવસથી દાનમાં ગરીબોને સારું ધાન્ય આપે છે. - MERCHANT WHO GAVE THE SPOILED GRAINS :In a city, there lived a rich merchant who had a nature of giving rotten grains. He had no shame or modesty. He always gave spoiled grains to the poor. People understood all this, but nobody personally told anything to the merchant. Once the merchant got his son married. The daughter-in-law arrived in his house. She sees her father-in-law's such donations and thinks that - "my father-in-law is quite generous and liberal, but he gives spoiled grains to the poor. This is not proper by any means, he should be taught a lesson" (moral precept.) Once she grined those spoiled grains and gave it to the cook to make 'Rotlas' (Circular hard bread made out of wheat). and told him that "When my father-in-law comes for meal, give him this 'Rotlas'. Merchant saw the 'Rotlas' in his dish and asked the cook-"Why have you given me such stuffless and essenceless 'Rotlas' today?" Cook told 'I don't know anything, your daughter-in-law knows all about it. The Merchant called her daughter-in-law and asked her that "What have you given to me" in reply she told him "As you bow so shall you reap" i.e. if you give such spoiled and stufless grains in this birth you'll get the same in other births. Hearing these golden words from her daughter-in-law he felt happy and praised her. Since that day he started donating good grains to the poor. Re j[ ની ની ] E VETURE Onardo

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72