Book Title: Prakrit Vigyana Balpothi Part 4
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 63
________________ -: વિનયવંત ફલસાલ :મગધમાં સાલિગ્રામ નામનું ગામ છે, ત્યાં પુષ્પશાલનો પુત્ર ફલસાલ હતો. તે પ્રકૃતિથી ભદ્રિક અને વિનીત છે. તેણે સાંભળ્યું - ‘જે ઉત્તમ એવા લોકોને વિષે વિનય કરે છે, તે ઉત્તમમાં ઉત્તમ થાય છે.” તેથી તે પિતાનો વિનય હંમેશા કરે છે. એકવાર પિતાની સાથે ગ્રામપતિની પાસે જાય છે. “પિતાથી આ ઉત્તમ છે' એ પ્રમાણે જાણીને ગ્રામપતિનો વિનય કરે છે. ત્યાર પછી એકવાર ગ્રામપતિની સાથે રાજગૃહીમાં શ્રેણિકરાજાની પાસે જાય છે. ત્યાં ગ્રામપતિ રાજાની સેવા કરે છે. આથી ‘રાજા ઉત્તમ છે એ પ્રમાણે માને છે અને તેનો વિનય કરે છે. તેની સાથે રહે છે. એકવાર રાજગૃહીમાં ભગવાન મહાવીર સ્વામી સમવસરે છે. શ્રેણિક પરિવાર સહિત વંદન કરવા માટે જાય છે. ફલસાલ પણ જાય છે. ફલાલ ભગવંતના દર્શનથી અતિવિસ્મિત થાય છે. ખરેખર બધાઓમાં આ ઉત્તમ છે એ પ્રમાણે જાણીને એનો વિનય હું કરું. ભગવંતના ચરણોમાં પડે છે અને કહે છે - કેવી રીતે હું સેવા કરું ?. ભગવંત કહે છે - રજોહરણ (ઓશો) મુહપત્તિ આદિ વડે જેમ આ બધા સેવા કરે છે, તેમ હે ભદ્ર ! સેવા કર ! તે કહે છે - જેવી આપની આજ્ઞા. ત્યાર પછી, ‘યોગ્ય છે એ પ્રમાણ જાણીને ભગવંત સંયમ (દીક્ષા) આપે છે. આ રીતે વિનયવંત ફલસાલ સારી ગતિમાં જાય છે. HUMBLE AND RESPECTFUL FALSAAL :There is a village named Shaaligram in Magadh. There was Falsaal, Son of Puspasaal. He is humble, fortunate and polite by nature. He had heard "Whoever shows humbleness, politeness towards the greatest of the great souls, will become great. Therefore he always respects his father. Once with his father, he goes to the village-head. He comes to know that head of the village is greater than his father, So he shows respect and humbleness to him. Then, once with the head of the village, he goes to Rajgrahi to meet king Shrenik. There, the head of the village was serving the king, So he feels that 'King is great', So he respects the king and lives with him. Once Bhagwan Mahavir Swami is arriving in Raajgrahi. King shrenik goes to him for vandan (bowing) with his family. Falsaal also goes with them. He feels very astonished by seeing the Bhagwan. He thinks - "really the greatest of all is Bhagwan Mahavir. So let me show respect and politeness to him. He kneels down at the feet of the Bhagwan and says - "How should I serve you ?" Bhagwan says "As all these are serving by this 'rajoharan' (ogho) and 'muhapatti" (square piece of cloth kept near the mouth). Oh, you fortunate soul ! You also serve ! Falsaal says "As you command." Later, knowing that he is worthy of it, the Lord gives 'Diksha' (renunciation) to him. In this way, Falsaal attains Moksha (Salvation). afin durant t ot For Private Personal use only | | | 3

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72