Book Title: Prakrit Vigyana Balpothi Part 4
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 65
________________ ७. बीह ८. मणुयभासि ९. सेण १०. भक्ख ૧. માળવ = ભય પામવું. = To get frightened. મનુષ્યવાણી બોલનાર. one who says the language of human being. A hawk. Edible, Eatable. Said. = બાજ = ભક્ષ્ય. = કહેલું. Jain Education Themational ૩૨. સરળાવો – શરણમાં આવેલ. = = આપવા યોગ્ય. ભૂખ્યો. ભૂખથી દુ:ખિત, १३. दायव्व १४. खुहिअ १५. भुक्खदुक्खिय १६. तुल्ल १७. तुला ૧૮. વિવવધાર = Who has surrendered himself. Worth giving. Hungry. Suffering from hunger. Equal. A weighing scale. દિવ્યરૂપ ધારણ કરનાર. To adopt the divine form. = તુલ્ય, સમાન. ત્રાજવું. = = -: દયાવીર મેઘરથ ઃ રાજા મેઘરથ અલંકારરહિત પૌષધશાલામાં પૌષધમાં રહેલા છે. એ સમયે થરથરતો કબૂતર આવ્યો. ‘હે રાજન ! શરણું શરણું' એ પ્રમાણે કહે છે રાજા કહે છે - અભય હો, તું ભય પામ નહિ. ત્યાર પછી મનુષ્યભાષા બોલનાર બાજપક્ષી આવ્યું. રાજાને કહે છે - આ કબૂતરને છોડ, આ મારો ખોરાક છે. મેઘરાજાએ કહ્યું - શરણે આવેલો આ ન અપાય. બાજે કહ્યું - હે રાજા ! જો તું મને તે નહિ આપે, તો ભૂખ્યો હું કોને શરણે જાઉં ? મેઘરથે કહ્યું - જેમ જીવન તને પ્રિય છે, તેમ બધા જીવોને પણ છે. બાજ કહે છે - ભૂખથી દુ:ખી એવું મારું મન ધર્મમાં ક્યાંથી હોય ? હું મેઘરથ કહે છે - ભૂખ દૂર કરવા માટે બીજા માંસ હું તને આપું. તું કબૂતરને છોડી દે. બાજ કહે છે - હું મરેલાનું માંસ ખાતો નથી. કાંપતા જીવનું માંસ હું ખાઉં છું. મેઘરથે કહ્યું - કબૂતરના સરખું માંસ મારા શરીરમાંથી લઈ લે. બાજ કહે છે - એ પ્રમાણે થાઓ ! બાજુના વચનથી રાજા કબૂતરને ત્રાજવામાં મૂકે છે. બીજી બાજું પોતાનું માંસ મૂકે છે. જેમ જેમ માંસને મૂકે છે. તેમ તેમ કબૂત૨નું વજન વધે છે. એથી છેવટે રાજા ત્રાજવામાં બેસે છે. એ વખતે કબૂતર અને બાજ દિવ્ય રૂપધારણ કરનાર દેવ થાય છે. દયાવીર રાજાને મારું દુષ્કૃત મિથ્યા થાઓ એ પ્રમાણે કહે છે, પ્રશંસા કરે છે, અને જાય છે. -: KIND AND MERCIFUL MEGHRATH : King Meghrath is in the state of Pousad without any ornaments in the Pousadshala. A shivering pigeon came in the pousadshala at the same time. Pigeon told "Oh king! protect me" The king in reply told "Be fearless and don't be frightened". Meanwhile a hawk came who could speak the language of humanheings. He told the king "Leave that pigeon it's my food" The king told that it came for shelter and it could not be given. The hawk told "I am hungry and if I don't eat it who will come to protect me or who will give me shelter". The king replied "As you love your life similarly all living creatures love their lives". Hawk replied that how he can be religious minded as he is hungry. Megrath insisted hime to eat other flesh to overcome his hunger but the hawk denied saying that he did not ate the flesh of the dead. At last the king told the hawk to take flesh from his body equal to that of the pigeon. The hawk agreed with the king. For Private & Personal Use Only As promise to the hawk, the king places a pigeon in a scale and on the other side he puts his flesh. As he went on placing the flesh the weight of the pigeon went on increasing, so the king ultimetely sat in the weighing scale. At that time the hawk and the pigeon arrived in their divine form. They were deities, they told the merciful king that let their evil act be in vain. The praised his act of kindness and went away. www.Jainglibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72