________________
હું કહું નમઃ તમનurઘરા નમો નમ:
માનવતાને વિકાસ
યાને દાદા શ્રીજીતવિજયજી મહારાજ
नत्वा श्रीपार्श्वशखेशं, गुरुं जैनं च वाङ्मयम् । श्रीजीतविजयाहूवानं, गुरुं स्तौमि स्थश्रेयसे ॥१॥
અર્થ:–શ્રી શંખેશ્વર પ્રાર્થનાથ પ્રભુને, શ્રીગુરુમહારાજને તથા શ્રી જેનાગમને નમસ્કાર કરીને મારા કલ્યાણને માટે હું દાદા શ્રીજીતવિજયજી મહારાજની સ્તુતિ કરું છું. (૧) [, અનાદિ જગત-અનાદિ જગત શુભ અને અશુભ ભાવથી યુક્ત છે, અગર એ શુભાશુભ કંદને જ “જગત-સંસાર–ભવ' વગેરે નામથી ઓળખવામાં આવે છે. પ્રાયઃ સંસારી કઈ પદાર્થ એવો નહિ હોય કે જેમાં એ શુભ-અશુભપણું ન મળે ! આ કંધને જડ-ચેતન, આત્મા-પુગલ, કે જી-અજીવ પણ કહેવાય છે. આ . બને પારસ્પરિક સંગ તે સંસાર, તથા જડને સર્વથા વિયોગ તે જીવન મેક્ષ કહેવાય છે. સંસારી જીવને અંગે વિચારીએ તે તેના આત્મપ્રદેશ ચેતન્યરૂપે શુભ છે અને તેનેં લાગેલાં- કર્મો કે તેના વિકારરૂપ શરીરાદિ અશુભ છે, કર્મોને અંગે વિચારીએ તે ઘાતી