Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૧
www
૧૦
તેણે કારણ શેઠજી ડરો પાપથી, અંતર કરીને વિચારો રે; સૂધી ધકરણી સમાચરો, તે તરશે! એસસારો રે. વની પણ શેઠે પ્રશ્ન જ પૂછીયા, હું મુજ પુત્ર રમાડું રે; ત્યાંય પણ તુમે હસવું કર્યું, મુજ મન તેથી ભમાડયુ રે. મુનિ કહે તે તુજ સ્ત્રીના જાર રે, તેં તારા હાથે માર્યા રે; તે વેર લેવા તુજ કુળ આવીયેા, હવે સાંભળ તેના વિચારો રે. ઝેર દઈ તુજ નારીને મારશે, વરતસે ભૂડે આચાર રેક નાણુ' ખાશે વ્યસની અતિ ઘણા, મુરખ બહુ અવિચાર મોટા થાશે તે મહેલ જ વેચશે, નહિ રહેવા દે કાંઈ રે; પેશાખ તુ' પીતા હતા તેહના, તેહને મુજ હસવુ' થાય રે. વળી શેઠે ત્રીજો પ્રશ્ન જ પૂછીયા, જે ખેાકડાના દૃષ્ટાંત રે; ત્યાં શા કારણે તુમે હસવુ. કર્યું, તે ભાષા ભગવંત રે. મુનિ કહે કુડ કપટ પ્રભાવથી, વળી કુડા તાલા ને માપ રે; તે પાપે થી રે તિયંચ ઉપજે, જૂઠ માયાને પ્રતાપ રે. એક દિન શેઠ બેઠા તા દુકાનમાં, ત્યાં આવ્યા. ચંડાળ રે;
રૂત લેવાને નાણા આપીયેા, કેળવે કપટ અપાર રે. કપટ કેળવી રૂત આછા કીધા, ખાઈ ગયા દાય સારો રે; ઘરે જઈ તેણે રૂત જ તેાલી, થયા કદાગ્રહ અપારો રે. કલેશ થયા પણ પાછે નવ દીએ, દેશું રહી ગયું' તામ રે; મરીને તુજ માપ જ થા એકડા, મારવા લઈ જાય ડામ રે. તે લઈ જતા દુકાને જ આવીયા, તુજ બાપ જ તેણી વાર રે; જાતિ સ્મરણ દેખી ઉપજ્યું, પેઢા દુકાન મઝારો રે. લેાભનાં વશથી રે તું ન લઈ શકો, મેષ ઉતરતા તે વાર રે; આંસુ ચાધારા તેને પડયાં, આવ્યા ક્રોધ અપારો રે. તવ શેઠજ પાધરો ઉઠીયા, જ્યાં ચંડાલ ત્યાં
આ
Jain Education International 2010_05
2.
કહે મુજને તુ દૈને એકડા, તે કહે રહ્યો દેવા માંડયા ત્યારે નિવ લીધા, તેને મે મારી નાંખ્યા રે; ભાંગે પગલે તે પાળેા વળ્યા, પૂછે મુનિ તે દાખા રે. મુજ તાત પ્રભુ કઈ ગતિ સંચર્યાં, તવ મુનિવર કહે તામ રે; રૌદ્ર ધ્યાન તુજ ઉપરે આવીચે, તેણે પેલી નરકે ઠામ રે. નરકે ગયા તે બહુ દુ:ખ અનુભવે, કપટ તણેા પરભાવે રે; એમ સુણી નાગદત્ત ધ્રુજીયા, મનમાં તે પસ્તાય રે.
For Private & Personal Use Only
આય રે;
રધાય રે.
[193
૨૬
२७
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
vo
૪૧
www.jainelibrary.org