Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 588
________________ SCEs93c38033930s99secOScssecs 60 sesseseseosssssss333333333333333333333333 - પ્રવચન મધુ ભાગ 1 પૂ. આ. વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. 1 દા નથી કોઇ કદી ગરીબ બન્યું નથી, કુવામાંથી પાણી કાઢવાથી તે ખાલી થઈ જાય છે શું ? 2 જે તમે ક્રોધનો ત્યાગ કર્યો તો ક્ષમા તમારી જ છે. કામનો ત્યાગ થયા કે અકામ ગુણ પાસે જ છે. વાસ્તવમાં આ પણ સ્વભાવ ગુણમય છે, દોષના ક્ષય થવાથી ગુણ સ્વયં પ્રગટ થઈ જાય છે. આપણે હજુ સુધી મુક્તિમાં કેમ નથી ગયા ? એ જ કારણ કે આપણે ક્યારેય મુક્તિની ઈચ્છા જ કરી નથી જીભથી વાત કરવી જુદી વાત છે અને હૃદયથી ઇચ્છા હોવી જુદી વાત છે. આપણી જીભમાં તો મુક્તિ છે પણ હું દયમાં શું છે ? એ જાણવાની જરૂર છે. જેના હૃદયમાં વિષયાશક્તિ ભરેલી હોય તેને સંસાર મળે એમાં શું આશ્ચર્ય ? વિષય કષાય એ જ સંસાર છે પ વિષય-કષાયથી મુક્ત બનવાની ઇચ્છા જે આપણે અંતરથી કરીએ તો મુક્તિ કોઇ દુર નથી. 6 શાસ્ત્રકારે ધર્મ વિહોણા માણસને પશુ કહ્યા છે. જે જીવનમાં ધર્મ નથી તો પશુમાં ને માણસમાં શું ફરક છે ? તે પણ જમે છે, જીવે છે, ખાય છે, પીએ છે, મરે છે. 7 જે ચીજથી માણસની મહત્તા છે જેના કારણે તે દેવોને પણ ચરણે ઝુકાવી શકે છે તે ધર્મની માણસ ઉપેક્ષા કરી રહયા છે, આ કેટલા ખેદની વાત ગણાય ! ! 8 જીવનમાં જે મુખ્ય ચીજ હોવી જોઈએ તે ગૌણ બની ગઈ છે. જે ગૌણ હાવી જોઇએ તે મુખ્ય બની છે. ધુમ મુખ્ય છે. અર્થ-કામ ગૌણ છે. 9 દેવગુરુ પાસે તમે શાની માંગણી કરો છો ? તેમની પાસે ધન કે ભેગ કશાની માગણી નહિ કરતા એક વિવેક-શક્તિની જ માગણી કરજો કે જેના પ્રકાશમાં ધન અને ભોગ તુરછ લાગે. 10 ભાગ તો ભૂડા છે. સાપથી પણ ભયાનક છે તેવા ભાગો ભગવાન તમને શી રીતે આપે ? ભાગ તો ભવમાં ભ્રમણ કરાવે છે એટલે જ તેઓ ભાગ-સુખ નહિ આપતાં કેવળ વિવેકચક્ષતત્ત્વદૃષ્ટિ જ આપે છે. 11 જેના જીવનમાં દેવગુરુની ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય અને દીન-દુ:ખી પર દયા નથી તે જૈન નથી. 88cccccc0C3CCScccccc899SSSSSSSS આટેલેટ તથા આવરણુ * દીપક પ્રિન્ટરી - અમદાવાદ 380 001 Jain Education International 2010 05 For private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 586 587 588