Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 586
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ [ પર૭ બેની કહે વીર મારો, અજોડ અમુલ્ય હીરે; હરા તે વિષયનો ભરેલે રે. કેણ૦ ૪ પતિ કહે મને મળી, અખંડ પ્રેમનો દરિયે; દરિયે તે ખારો ભરી રે. કેણ૦ ૫ માને જેને સગાવહાલા, લોઢા જેવા મને મલીયા; અંત કાળે થશે ભાલા રે. કોણ૦ ૬ હજુ તારા હાથમાં બાજી, કરીલે પ્રભુને રાજી; પ્રભુ તમારે થશે તાજી રે. કોણ ૭ દેહમાંથી ગયા પછી, તમે તેના માંહી નથી; હરખે પ્રભુ ભજી લો રે. કેણુ૮ મહાવીરની લે હાથમાં માળા, મુકી દોને ચેન ચાળા સાચા સગા મહાવીર વહાલા રે. કેણ, ૯. મહાવીરનું છે શાસન પ્યારું, સંસારનું હાલ ખારૂં " જ્ઞાનવિમળ કહે સાચુ છે. કેણ૦ ૧૦ સામાયિકના બત્રીશ દોષની સઝાય ચોપાઈ શુભ ગુરૂ ચરણે નામી શીશ, સામાયિકના દોષ બત્રીશ; કહિશું તિહાં મનના દશદોષ, દુશ્મન દેખી ધારતો રોષ. Rા સામાયિક અવિવેકે કરે, અર્થ વિચાર ન હૈડે ધરે; ભય આણે ચિંતે વ્યાપાર, ફલ સંશય નિ આણ સાર. મન ઉદ્વેગ વછે જસદણ, ન ઘરે વિનય વડેરા તણે; હવે વચનને દોષ વિચાર, કુવચન બોલે કરે ઢંકાર. ૩ લે કુંચી જા ઘર ઉઘાડ, મુખ લવરી કરતે વઢવાડ; આવો જાવો બેલે ગાળ, મેહ કરી ફુલરા બાળ, કરે વિકથાને હસે અપાર, એ દશ દોષ વચનના સાર; કાય કેરા દુષણ બાર, ચપલાસન જેવે દીદી ચાર. સાવદ્ય કામ કરે સંઘાત, આળસ મેડે ઉંચે હાથ; પગ લંબે બેસે અવિનીત, એઠિંગણ લે થોભત. મેલ ઉતારે ખરજ ખણાય, પગ ઉપર ચડાવે પાય; અતિ ઉઘાડું મેલે અંગ, ઢાંકે તિમ વલી અંગ ઉપાંગ. નિદ્રાયે રસ ફલ નિર્ગમે, કરતા કંટક તરૂએ ભમે; એ બત્રીશે દોષ નિવાર, સામાયિક કરજો નરનાર. Il૮ાા ૪ પા (૬ાા Iછા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588