Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 539
________________ ૪૮૦ ] પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧ બાલક રૂપ કરીને દેવતા, ખેલે જિન સાથે હિત વૃદ્ધિ ૨. પ્ર. કુમારી સુનંદા બીજી સુમંગલાજી, જિનનેં પરણાવી હરિ આય રે, થાપી અયોધ્યા નગરી વસાવીને રે, થાપી રાજનીતિ તિણ હાય રે. પ્ર. રીતિ પ્રકાશી સઘલી વિશ્વની રે, કિ અસી અષી કસી વ્યવહાર રે; એક વીશ અને નરનારી કલા રે, પ્રભુજી યુગલાધર્મ નિવાર રે. પ્ર. ભરતાદિક શત પુત્ર સોહામણું રે, બેટી બ્રાહ્મી સુંદરી સાર રે; લાખ ત્રાશી પૂરવ ગૃહિ પણે જી, ભગવી ભેગા મહાર રે. પ્રવ દેવ કાંતિક સમય જણાવિયો રે, જિનને દીક્ષાને વ્યવહાર રે, એક કોટી આઠ લાખ સેવન દિન પ્રત્યે રે, દેવરસીદાન ઉદાર રે. પ્ર. ત્ર અંધારી આઠમ આર્યો રે, સંયમ મુષ્ટિયે કરી લચ રે; શ્રેયાંસકુમાર ઘરે વરસી પારણુંજ, કીધું ઇક્ષુરસે ચિત્ત સાચી છે. પ્ર. સહસ્ત્ર વર્ષ લગે છઘસ્થ પણે રહ્યા છે; પછી પામ્યા કેવલજ્ઞાન રે; ફાગુણ અંધારી અગ્યારસા દિને જી, સુર કરે સમવસરણ મંડાણ રે. પ્ર. ત્યાં બેસી પ્રભુ ધર્મ દેશના રે, સાતમી ને સુણે પર્ષદા બાર રે; પ્રતિબધાણું કેઈ વ્રત ગ્રહે છે, કે શ્રાવકનાં વ્રત બાર છે. પ્ર. થાપ્યા ચોરાશી ગણધર ગુણનિલાજી,મુનિવર માન રાશી હજાર રે; સાધવી ત્રણ લાખ શ્રાવક એટલાજી, ઉપર પાંચ સહસ અવધાર છે. પ્ર. પાંચ લાખ ચેપન સહસ શ્રાવિકા, થાપી ચઉવિત સંઘ સુજાણ રે, મહાવદિ તેરશે મુક્ત પધારિયાળ, બુધ માણેક નમે સુવિહાણ રે. પ્ર વાંચે વિસ્તારે મુનિવરા વલી; મૃયું આઠમું વખાણ ઈણ ઠામ રે; બુધ શ્રી ક્ષમાવિજય ગુરૂ તાજી. કરે માણેક મુનિ ગુણ ગ્રામ છે. પ્ર. ૧૫ KARARAKAR ARRARRARARARARARARARARARARRER? EXEXxxxxxxxxxxxxxxxxxxxEXxXxXY5JJ4Y8 * નવમાં વ્યાખ્યાનની સજઝાય AFA ** KARACATARAK EAR XX FARRAY ARRAFARA لاالذEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE સંવત્સરી દિન સાભલો એ, બારસા સૂત્ર સુજાણ; સફલ દિન આજુનેએ; શ્રીફળની પ્રભાવનાએ, રૂપા નાણું જાણુ. સવ સામાચારી ચિત્ત ધરોએ, સાધુ તણે આચાર; સ.. વડ લહુડાઈ ખામણ એ, ખામે સહુ નર નાર. સ. રીષ વશે મન દુષણ એ, રાખીને અમારે જેહ, સ0 કેયું પાન જીમ કાઢવું એ, સંઘ બાહેર સહિ તેહ, સવા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588