Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
=
============
===
===
=
=
E
=
==
=====
E=====
લેભની સજઝાય
=
TAR AT AFFEE AKARAKAKAFAFAFARRARA TELEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEH
લોભ ન કરીયે પ્રાણીયા રે, લોભ બૂરો સંસાર; લેભ સરીખો કે નહિ રે, દુરગતિનો દાતાર; ભવિકજન લેભ બુરે સંસાર. વર તુમે નિરધાર. ભ૦ જિમ પામે ભવપાર, ભાવિકજન લોભ બૂરો સંસાર. અતિ લેભે લખમીપતિ, સાગર નામે શેઠ; પૂર પય નિધિમાં પડયો રે, જઈ બેઠો તસ હેઠ. ભ૦ સેવન મૃગના લોભથી રે, દશરથ સુત શ્રી રામ; સીતા નારી ગુમાવીને રે, ભમી ઠામે ઠામ. ભ૦ દશમાં ગુણઠાણ લગે રે, મહતણું છે જો; શિવપુર જાતાં જીવને રે, એહ જ મોટો ચોર. ભ૦ નવવિઘ પરિગ્રહ લોભથી રે, દુરગતિ પામે જીવ; પરવશ પડિયો બાપડો રે, અહોનિશ પાડે રીવ. ભ૦ પરિગ્રહના પરિહારથી રે, લહીયે સુખ શ્રીકાર; દેવ દાનવ નરપતિ થઈ રે, જઈએ મુગતિ મોઝાર. ભ૦ ભાવસાગર પંડિત ભણે રે, વરસાગર બુધ શીશ; લભ તણે ત્યાગે કરી રે, પહોંચે સયલ જગીશ. ભ૦
CARAXXACATAFAFAEAR ASIARARIRAXXARAKA k{kxExxxxxxxxxxxHRઝEXER:REEYhYkXRY
=
૪૮૯
===
========
===
શ્રી નેમિનાથને લેક
==
KARIRAFAFATTAFAFAFAE ARAKARAKARAK 지지 Mess,ExtryHEMEHEMEYEE BHxkxelk¥kછે
સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવગુરૂ તણી આજ્ઞા માગું; જિહવા અગ્રે તું બેસજે આઈ, વાણ તણી તું કરજે સવાઈ.” આછો પાછો કઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કાંઈ નાવે; તગણુ સગણું તે જગણુનાં ઠાઠ, તે આ દઈ ગયું છે આ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588