Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
[ ૫૩
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
પ્રભુની કૃપાથી નવનિધિ થાય, બેઉ કરજેડી સુરશશી ગાય; નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉનો અર્થ એક જ લઈએ. દેવ સૂર્ય ને ચંદ્ર છે શશી, વિશેષ વાણી રદયમાં વસી; ખાસી કડીથી પુરો મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ મેં લીધો.
૮૧
FARRATAKAKAKARAKARAKAKARAKAFARRA 지지 #HEMExe3kEMk¥kykEMkw3sxsikkMk¥k{
E1
બારમા પાપસ્થાનકની સજઝાય
=========
==============
====XXXXXXXXX
જેહ. ૧
જેહ૦ ૩
જેહને કલહ સંઘાતે પ્રીત રે, માંહો માંહે મલે નહિ ચિત્ત રે; જેહને ઘેર હોય વઢવાડ રે, જાણે ચાલતી આવી ધાડ રે. અનુક્રમે ઘરથી લક્ષમી જાય છે, ઘણા કાલની હુંતી આય રે; કલહે કલશાનું જલ જાય રે, કલહે ભલી વાર ન થાય રે. કલહે નાસે ઘરના દેવ રે, કલહે ઉદવેગ નિત્યમેવ રે; કલહ વાધે જગ અપવાદ રે, કલહ વાધે મન વિખવાદ રે. કલહ પૂર્વજ કીર્તિ ઘટે રે, કલહે માંહોમાંહે કટે રે; કલહે ગુટે પ્રીત પ્રતીત રે, કલહે અપજશ હોય ફજેત રે. કલહે આરૌદ્રનો જેરી રે, દુર્ગતિ દાયક ધ્યાન એ પૂરો રે; કલહે ધબી સમ સાધુ કહ્યા રે, કણિક સરિખા દુર્ગતિ લહ્યા રે કલહ કરી ખમાવે જે રે, આરાધક કહ્યા વીતરાગે તેહ રે; કલહથી બાહુબલ એાસરીયા રે, દ્રાવિડ વારિખલ ભવજલ તરિયા રે. કલહ વાધે નિત્ય શગરે, કલહ તે જાણે મોટે રોગ રે; એહવું જાણ કલહ જે વાગે રે, ૫ર જીતતણ તે પામે છે.
જેહ૦ ૪
જેહ૦ ૭
S
xx
FAX KAFAFAFAFAFAT AFAX
Fક RARARARAF HER
૪૯૧ પરદેશી રાજાની સજઝાય
ESER 지지
FAR RAFAFAFAR RAFARAF ARTAKARA
====== ================= == ===
જીહ પરમપુરૂષ પરમેશ્વરૂ રે લાલા, પુરૂષાદાણી રે પાસ; જીહો ચરણ કમલ નમી તેહનારે લાલા, પૂરે વંછિત આશ; સુગુણનર સાંભળો સુગુરૂ ઉપદેશ. એ આંકણી
હો જે ટાલે ભવના કલેશ સગુણનર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588