Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 568
________________ [ ૫૦e પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ આઠમ ચઉદસ પૂનમે જી રે, પાખી કાઉસગ્ન રાત; લાંગ ન વારે ધોતીયે જી રે, નીર ન ધોવે ગાત્ર. સં. પડિમા તપ એણપરે વહે જી રે, પંચ વરસ ષટમાસ; શ્રી જિનહર્ષ સોહિલો લહે જી રે, વેગે શિવપુર વાસ. સં. FARRARAKARATER ARRATATAR ESEEEEEEEEEEEEEEEEEEE == RE ૪૯૭ ચૌદ પૂર્વની સઝાય EY ====== == = EXE=======XGxHxHxHઝEXTEXE= ====== ૨ ગણધર દશ પૂર્વધર સુંદર, ચૌદ પૂર્વધર ભક્તિ કરી છે જેમ શ્રત જ્ઞાન લહીજે રે, ચૌદ પૂર્વ તપ વિધિ આરાધી, માનવ ભવ ફળ લીજે રે. ચૌદ પ્રથમ પૂર્વ ઉતપાદ જ નામે, વસ્તુ ચૌદ તસ જાણે રે; એક કેડી પર એક ગજ, મસમાને, લીખનતાણું પરિમાણ રે ચૌદ. અગ્રાયણી પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે; છનું લાખ પદ બે ગજ માને, લખન શક્તિ કહી તેહની રે. ચૌદ વીર્ય પ્રવાદ નામે છે ત્રીજું, વસ્તુ સળ અધિકાર રે, સત્યોતેર લાખ પદ ગજ ચૌમાને, લખવાને ઉપચાર રે. ચૌદ અસ્તિપ્રવાહ જે ચોથું પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીયે રે, સાત લાખ પદ અડગજ માને, મસ પૂજે લિપિ લઈયે રે. ચૌદ જ્ઞાન પ્રવાદ પંચમ પૂર્વ, વસ્તુ બાર સુવિચારી રે; એકોણે એક કોડી પદ છે તેહનાં, સેળ ગજ લિપિ થાય રે. ચૌદ સત્ય પ્રવાહ છઠું પૂર્વ સણસઠ, અધિક પદે એક કોડી રે; બે વસ્તુ ગજ બત્રી માને, લખવાને મસી જુદી રે. ચૌદ આત્મ પ્રવાદ સત્તમ સેળ વસ્તુક, કેડી છવીસ પદવારૂ રે; ચોસઠી ગજમસી માને લખીયે, એ ઉપમાન સંભાર રે. ચૌદ આઠમું કર્મ પ્રવાહ પૂર્વ, ત્રીસ વસ્તુ અધિકાર રે; એસીસહસ એક કેડી પદ ગજ વળી, એકસ અઠાવીશ ધારો રે. ચૌદ પ્રત્યાખ્યાન પ્રવાદ છે નવમું, વીશ વસ્તુ પદ જેહનાં રે; લાખ ચોરાસી ગજબસે છપન, લિખિત માને કહ્યું છે તેનું રે. દવે વિદ્યાપ્રવાદ પૂર્વ છે દશમું, પંદર વસ્તુ તસ જાણિયે રે; એક કોડી દસ લાખ પદ છે તેહનાં. પાંચસે બાર સવિ ગણીયે રે. ચૌદ. ૧૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588