Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 571
________________ પર ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ તનયૌવન તેરી આય અસ્થિર હે, જેસી સુપની માયા. પરદેશી ચકવતી હરિ બલદેવા, જવું આવ્યા હું જાય. પરદેશી. ૩ લાખ ચારશી યોનિમેં ભમીયો, દુઃખને નાવ્યો પારો; પરદેશી અબ ચેતન તેરે જગ મિલ્યો છે, જિનવર વચન વિચારો. પરદેશી. ૪ કાયા નગરમેં હાક પડી જબ, હસ દાઓ રે નગારે. પરદેશી સદગુરુ કેરી શીખ સુણીને, આતમ કાર્ય સુધારે. પરદેશી ૫ KARAKARACTURATURATE AFT AFAFAFAFARAFA sj============= ============== ===JHA ૫૦૧ દિવાળીની સઝાય KARA EX EASE FAX APARATTA AURATAKE AT TAR ART AFT વાંદી પર જિનેશ્વર પાય, ગુરૂ ગેયમ ગણધાર રાય; તસ નિર્વાણ અને વલી નાણ, તે આરાધ શ્રાવક જાણ. મુક્ત પહુતા વીર જિર્ણ, એછવ કરે સુરાસુરવૃંદ; કલ્યાણિક દિન ભણીએ, એહ, તપે કરી આરાધો તેહ. શ્રાવક મળીયા રાય અઢાર, આરાધે પિસહ આચાર; સોલ પહોર સાંભલે વખાણ, છડે રંગ ભોગ તે જાણ. જીણ રાતે જિન મુક્તિ ગયા, અદ્ધરી કુંથુવા બહુ થયા; તિણ કારણે ગિરૂટ્યા ઋષિરાય, અણસણ લઈને સાર્યા કાજ. જિનવર સાધુ સાદેવી તણે, ૫ડયો વિગતે કારણ ઘણે; તેહ દિવસ આવે જીણવાર, કહો કિમ થાયે હરખ અપાર. તેણે કારણ કીજે તપ ઘણે, સંભારીને કુલ આપણે પૂજા કરીએ ધરીએ ધ્યાન, રાગ ભેગ પરહરીએ પાન. કેઈક જીવ અજ્ઞાની જાણ, હરખ ઘરે પાપને ઠાણ; માંડે ભૂલ થકી આરંભ, ખાવાપીવાને પ્રારંભ. ઘઉં પલાળી વણવે સેવ, દિવાળી આવે છે હેવ; કરી લાડુને સાંકલી, ઇંદ્રિયરસ વાહ્ય હલફલી. રાતે મસલે માટી છાણ, જગનાથની ભાંજે આણ ખાંડે દલે નવિ જયણું કરે, ખાટકીશાલા પાંચે વાવરે. ચૌમાસામાંહિ બહુલા જીવ, નીલ કુલ કુંથુવા અતીવ; કંસારી કીડી કરેાળિયા, રાતે અંધારે રેલીયા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588