SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ = ============ === === = = E = == ===== E===== લેભની સજઝાય = TAR AT AFFEE AKARAKAKAFAFAFARRARA TELEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEH લોભ ન કરીયે પ્રાણીયા રે, લોભ બૂરો સંસાર; લેભ સરીખો કે નહિ રે, દુરગતિનો દાતાર; ભવિકજન લેભ બુરે સંસાર. વર તુમે નિરધાર. ભ૦ જિમ પામે ભવપાર, ભાવિકજન લોભ બૂરો સંસાર. અતિ લેભે લખમીપતિ, સાગર નામે શેઠ; પૂર પય નિધિમાં પડયો રે, જઈ બેઠો તસ હેઠ. ભ૦ સેવન મૃગના લોભથી રે, દશરથ સુત શ્રી રામ; સીતા નારી ગુમાવીને રે, ભમી ઠામે ઠામ. ભ૦ દશમાં ગુણઠાણ લગે રે, મહતણું છે જો; શિવપુર જાતાં જીવને રે, એહ જ મોટો ચોર. ભ૦ નવવિઘ પરિગ્રહ લોભથી રે, દુરગતિ પામે જીવ; પરવશ પડિયો બાપડો રે, અહોનિશ પાડે રીવ. ભ૦ પરિગ્રહના પરિહારથી રે, લહીયે સુખ શ્રીકાર; દેવ દાનવ નરપતિ થઈ રે, જઈએ મુગતિ મોઝાર. ભ૦ ભાવસાગર પંડિત ભણે રે, વરસાગર બુધ શીશ; લભ તણે ત્યાગે કરી રે, પહોંચે સયલ જગીશ. ભ૦ CARAXXACATAFAFAEAR ASIARARIRAXXARAKA k{kxExxxxxxxxxxxHRઝEXER:REEYhYkXRY = ૪૮૯ === ======== === શ્રી નેમિનાથને લેક == KARIRAFAFATTAFAFAFAE ARAKARAKARAK 지지 Mess,ExtryHEMEHEMEYEE BHxkxelk¥kછે સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવગુરૂ તણી આજ્ઞા માગું; જિહવા અગ્રે તું બેસજે આઈ, વાણ તણી તું કરજે સવાઈ.” આછો પાછો કઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કાંઈ નાવે; તગણુ સગણું તે જગણુનાં ઠાઠ, તે આ દઈ ગયું છે આ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy