________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ રામચંદ્રની ઘરણી, જેહની અતિ મોટી કરણી હો; ભ૦ તેહ સીતા સતી આણી, કરવાને નિજ ધણીઆણી હો. સઘળા નરપતિ સેવંતા, જે હુંતા લોક વિદિતા હે; ભ૦ એહ જે રાવણ રાણે, દુઃખ પામ્યા તે સપરાણે હો. ઉત્તમ જાતિ કુલ પામી, તુમ માન મ કરશો ધામી છે; ભ૦ અભિમાન કર્યો શિશુપાલે, તે તુરત ગયે પાયાલે હૈ. બીજાનું શું કહેવું, વીર જિર્ણોદ સંબંધ ગ્રહેવું હો; ભ૦ ઈમ મૂરખ ગુણ હણા, અભિમાન કરે ધનલી હો. ખર કરહા અવતાર, તે પરાભવ લહે નિરધાર હે; ભ૦ આઠે મદને પરિહરીચે, તે શિવમંદિર સંચરીયે હે. સદગુરૂ વાણી સુણી જે, ઉપદેશ સુધારસ પીજે હ; ભ૦ ભાવસાગર ઈમ ભાષ, નવાનગર રહી ચોમાસે હો.
==== ========= === ==================
============= ==Xy5E: EXxxxxx
४८७
==========
KARAR:RSRAPAR?
માયાની સજઝાય
============ ====================== REMEx===Xy5k5eivx8jHMEHHXRMYEXE====
==
ભવિયણ? માયા મૂળ સંસારનું, માયા મેહની રીઝ હો; ભવિચણ? માયાએ, જગ સહુ નડ્યા, માયા દુરગતિ બીજ હો. ભ૦ ભત્ર જિમ દાહિણ પવને કરી, મેઘ હુએ વિસરાળ હો; ભ૦ તિમ માયાના જોરથી, પુન્ય ઘટે તતકાળ હો. ભ. ભ, મરમ વચન બોલ્યા થકી, જિમ સજજન પ્રતિકૂળ હે; ભ૦ તિમ ત૫ જપ સંજકિયા, માયાએ થાયે ધૂળ છે. ભ૦ ભ૦ મલિલ જિનેસર બાંધી, માયાએ સ્ત્રીવેદ હે; ભ૦ ઉત્તમ નર કરજો તમે, તે માટે તસ છેદ હો. ભ૦ ભ૦ માયાગારા માનવી, સેવ કરે કરજેડી છે; ભ૦ માયાએ રીઝે માનવી, આપે ધનની કેડી હો. ભ૦ ભ૦ ઈમ જાણીને મત કરો, માયા સાથે રંગ હો; ભ૦ જિમ જેગીસર મોટકા, ન કરે નારીને સંગ છે. ભ૦ ભ. ભાવસાગર કહે ભવિજના, સાંભળે સદગુરુ વાણ હો; ભ૦ માયાના પરિહારથી, લહીયે સુખ નિરવાણુ હો. ભ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org