SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ CARAKARACKARA ACATACT AFAFA ===========+=+================= === ૪૮૫ ક્રોધની સજઝાય RARAKARAT RAFARRRRR! == ======================= EXE====================X====1 x ======= ===== કાધવ ક્રોધ ન કરીએ ભલા પ્રાણી, ધે દુરગતિ ખાણી રે; કોધે તપ જપ હાયે હાણ, ઈમ વદે જિનવાણી રે. ક્રોધ કોધ દૂર શિવ પટરાણી, જાયે જિમ રીસાણી રે; કોઇ ચંડાલતણી નિસાણી, કાયલતા કુમલાણ રે. ધo કોબે નવલાં વેર બંધાયે, પ્રેમ પૂરવલો જાય રે; કોબે નવલી પ્રીતિ ન થાયે, ક્રોધે આપ મરાય રે. ધ આપ તપે પરને સંતાપે, જે નર કો ધે વ્યાપે રે; કોધે નરનારી ને શ્રાપે, પિંડ ભરાયે પાપે રે. : કે લજજાના તંતુને ડે, પુન્ય તરુવર મેડે રે; સદગતિ કેરાં સુખ સંકોડે, દુરગતિ સામે દોડે રે. ક્રોધ માતા પિતા સુત બાંધવા છોડે, ક્રોધે મૂછ મરડે રે, રાજા દંડે આવે છેડે, અપજશનાં ફળ જોડે રે. ક્રોધ ક્રોધે સઘળાં કાજ વિણસે, પરના મર્મ પ્રકાશે રે; સજજન તે પણ અળગા નાસે, કોઈ ન રાખે પાસે રે. ક્રોધ આતમ શુભ શિખડલી આ છે, જે તું શિવપુર વાંછે રે; પર નિંદાથી રહીને પાછે, મિચ્છામિ દુક્કડં વાસે રે. ક્રોધ શ્રી જિન આગમને અભ્યાસે, ભાવ સાગર ઈમ ભાષે રે; ધર્મ કરો મનને ઉલ્લાસે, ઉપશમ આણે પાસે છે. કોધો FACT RAFARETAKATATTACARAK EXEઝેકkHxHxk¥k{kMk¥kkxkMk¥kyk xk 3 RRRRRRRRR માનની સજઝાય ERREFERRED ================================= 此时ENEWHHH地址地址地址地址H#} અભિમાન મકર કેઈ, અભિમાન થકી દુ:ખ હોઈ હો; - ભવિજન માન તજે. અભિમાન મહા દુરદંત, નવિ આણે સાધુ મહત હો. ભ૦ જોરાવર એ જગમાંહે, ન ટકે જેહથી કઈ યાંહે હો, ભ૦ દેવદાનવશું લડી, જે સુરપતિને પણ નડી . Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy