________________
૪૯૮ 1
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ અઠ્ઠાણું ગુરૂ ત્રીજે જાણ; પાડિયાદિક ગુણની ખાણ હરિસ્સહાદિક ચોથે સહી, અઠારની સંખ્યા કહી. નંદી મિત્ર આડે ગણધાર, પંચોતેર નમીયે ગુણધાર; નેવ્યાસી ગુરૂ છઠે કહ્યા, સૂરસેન ગુરૂ આ લહ્યા. સાતમે ઉદયે એકસો જેય, રવિ મિત્રાદિક વંદુ સોય; સત્યાસી ગુરૂ મહિમ નિધાન, શ્રી પ્રબ આદિ યુગહ પ્રધાન. નવમે શ્રી મણિ સૂરિ મુનીશ, પ્રમુખ પંચાણું ચિત્ત ધરીશ; દશમે સત્યાસી ગુણવત, યશમિત્ર આદિ ભગવંત. એકાદશમે ઘન સિંહ આદિ, છોતેર નમતાં બહુ જ સવાદ; સત્યમિત્ર આદિ બારમે, અત્તર મુજ મનમાં રમે. શ્રી ધમિલ પ્રમુખ તેરમે, ચેરાણું ગુરુ સહુએ નમે; શ્રી ગુરુ વિજ્યાનંદ મુનીદ, આદે અડ્રોતેર સે વંદ. શ્રી સુમંગલા મંગલકાર, વિયેત્તર સય મહિમાગાર; સેલસમે ગુરૂ શ્રી જયદેવ, એકસ સાત નમું નિત મેવ. એક ચાર મુનીશ્વર સાર, ધમ સિંહાદિક સંજમધાર; અષ્ટાદશમે શ્રી સુરદિન, એસે પનર ગુરૂ કૃત પુન્ન. વિશાખ સૂરિ નમીયે નિશદિન, યુગપ્રધાન એકસો તેત્તીસ શ્રી કેડીન્ન મહીધર ધીર, ઉદય વીસમે એક વસ. શ્રી માથુર ગુરૂ આદિ આજ, પંચાણું પ્રણમું ગુરુરાજ; પાણિયમિત્ર ગુરુ મહિમાવંત, નવ્વાણું પ્રણમું મહત. દત્તસૂરિ આદિ વાંદીશ, ત્રેવીસમેં એ કહીયા મુનીશ; સર્વ મલીને સંખ્યા ઘાર, સહસ દોય ને અધિક ચાર. પહેલા પહેતા મુગતે દોય, એકાવનારી બીજા બેય પંચમ આરે ધર્માધાર, સંયમ પાલે નિરતિચાર. જિહાં એ શ્રી ગુરૂ કરે વિહાર, અઢી યણ માંહિ વિસ્તાર તિહાં નહીં મરકી અને દુકાલ, એ ગુરુવર વંદું ત્રણ કાલ. તેહ સમાન ગુણરયણ નિધાન, વિજયસેન સૂરિ યુગ પ્રધાન; શાંતિચંદ્ર વાચકને શિષ્ય, અમરચંદ્ર નમે નિશદિશ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org