________________
8.
지지 FAXTARTAIAT ARA EXE=====================+==========
૪૮૩ સુધર્મા ગણધરની સજઝાય
FINALA-IN-EXE===== ============= EXE===============EXE=================
ગણધર, ચારિત્રપાત્ર ચૂડામણિ, શ્રી સેહમ મુનિરાય હો; ગણધર; લબ્ધિ સિદ્ધિ ધારક સદા, સંઘ સકળ સુખદા હે;
ગણધર આજ વધાવું હરખશું, ગણધર, મમતા મેહ નિવારતા, ધરતા નિમલ ધ્યાન હો; ગણધર, શલ્ય રહિત ગારવ વિના, કરતા અનુભવ જ્ઞાન હો. ગણ૦ ગણધર, પાલે પ્રવચન માતને, ટાલે વિષય ઉપાધ હે; ગણધર, વાધે અનુભવ પ્રીતશું, સાધે અવ્યાબાધ હો. ગણું ગણધર, જાણે સ્વપર સ્વભાવને, દીપે શાસનમાંય હો; ગણધર, ઝીપે વાદી વર્ગને, નાણે મમતા કયાંય હો. ગણવ ગણધર, કામધેનુ પરે દૂજતાં, ગામ નયર ઉદ્યાન હો; ગણધર, વચણ સુધારસ વરસતા, સંપૂરણ શ્રત જ્ઞાન હો. ગણુ ગણધર, તીર્થકર સરિખા કહ્યા, તિમ વળી અરિહા જાણ હો; ગણઘર, શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, પામે એહ ઉપમાન છે. ગણગણધર, સૂત્રે રચે મુનિ પુંગવા, અરથ કહે અરિહંત હે; ગણધર, ટીકા ચૂરણી નિયુક્તિ, ભાગ સ્વરૂપે તંત હો. ગણગણધર, ધારક પારગ ગુરુ ભણી, મંગલ કરણ નિમિત્ત હો; ગણધર, સેહામણ વર સાથીઓ, પૂરે પૂરણ ભત્તિ હોગણ ગણધર, જિનવર વયણે મીઠડાં, મીઠડી રીતે સુર્ણત હો; ગણધર, ઉત્તમ સંગથી મીઠડો, અનુભવ રત્ન લહંત હો. ગણ૦
KAKAKARAKA ARAKATAR ACAR 지지지 지 ====================================
=
४८४ યુગપ્રધાન સંખ્યા બતાવતી સઝાય
સમરી શારદ કવિજન માય, શાંતિચંદ્ર ગુરૂ પ્રણમી પાય; તેવીસ ઉદય તણા ગણધાર; પભણીશ તેહને વર વિસ્તાર. પહેલે ઉદયે ગણધર વીસ, સુધર્મા આદિ હું નામી શીષ; બીજે ઉદયે ગુરૂ તેવીસ, વયર સેન આદિ પ્રણમીશ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org