________________
૪૨ ].
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ નથી સંસારમાં કોઈ કેઈનું, સૌ સ્વારથીયાં સગાં વહાલાં રે; કર્મ નમે સંયોગે સહુ સાંપડ્યા, અંતે જાશે સઘળાં ઠાલાં રે. બલિ૦ ૩ મારું મારું મમ કરો પ્રાણીયા, તારૂં નથી કોઈ એણી વેળાં રે; ખાલી પાપના પિોટલા બાંધવા, થાશે નરકમાં ઠેલમઠેલા રે. બલિ૦ ૪ ગરજ સારે જો એહથી, તો સંસાર મુનિ કેમ છોડે રે; પણ જુઠી બાજી છે સંસારની, ઇદ્રજાળની બાજી તોલે રે. બલિ. ૫ નગારાં વાગે માથે મતનાં, કેમ નિશ્ચિત થઈને સૂતો રે; મધુંબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખૂત રે. બલિ. ૬ લાખ ચોરાશી છવાયોનિમાં, નહિ છૂટવાને કઈ આરો રે; એક જ મલ વૈરાગ્ય છે, તમે ધર્મરત્ન સંભારો રે. બલિ. ૭
RARA KAF 지지지지지지지지지지지ARAKAKAKARAR AFF
Eછે
વિરાગ્યની સજઝાય
RR Ex
EX =====xxxxxxxxxxxxxxxxxxx
કાં નવિ ચિંતે હે ચિત્તમેં જીવડા, આયુ ગળે દિનરાત; વાત વિચારી રે પૂરવ ભવતણી, કુણ કુણ તાહરી જાત. કાં. તું મત જાણે રે એ સહુ માહરા, કુણ માત કુણ બ્રાત? આપ સ્વાર્થી એ સહુ મળ્યા, મ કર પરાઈ રે વાત. કાં. દેહિલો દીસે રે માનવતણે, શ્રાવક કુલ અવતાર; પ્રાપ્તિ પૂરી રે ગુરૂ ગિરૂઆ તણી, નહીં તુજ વારે વાર. કાં પૂણ્ય વિઠ્ઠો રે દુઃખ પામે ઘણું, દોષ દીયે કીરતાર; આપ કમાઈ રે પૂરવ ભવ તણી, નહી સંભારે ગમાર. કાં. કઠીન કર્મને રે અહર્નિશ તું કરે, જેહના સબલ વિપાક; હું નવિ જાણું રે કુણ ગતિ તાહરી, તે જાણે વીતરાગ. કાં. તુજ દેખતાં રે જેને જીવડા, કેઈ કેઈ ગયા નરનાર; એમ જાને રે નિ જાવું, ચેતન ચેતે ગમાર. કાં. તે સુખ પામ્યાં રે બહુ રમણી તણુ, અનંતી અનતી રે વાર લબ્ધિ કહે રે જે વિરમે, તે સુખ પામે અપાર. કાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org