________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
મુનિવર મધુકર સમ કહ્યા. નહિ તૃષ્ણ નહિ દોષ; લાધે ભાડું દીચે આતમા, અણુ લાધે સંતેષ. ધમ્મક પહેલે અધ્યયને પ્રરૂપીઓ, ખરા અર્થ વિચાર; પૂન્ય કલશ શિષ્ય એમ કહે, ધર્મો જય જયકાર. ધમે.
FAKKAKARRA KARAKATAKARAKAFACARAKA ઉંઝા મંતXXXXXXE========kxEEEEEHEME===
કાયા પુર પાટણની સજઝાય
FAA지지지지지지지지지지지지지지지지 TAKARATA EXxXxએકમેક -EXE============ ==========
કાયા પુર પાટણ રૂઅડો, પેખો પે નવ પોલમાન રે, હંસ રાજા રમે રાજીયો, મળીયે મળીયો મન પ્રધાન રે;
કાયા માયા દોનું કારમી. જીવ જાણે એ સર્વ માહરૂં, કુડે કુડો કુટુંબ સંધાત રે; રાત્રે જેમ પંખી એકઠાં, ઉડી ઉડી જાયે પ્રભાત રે. કાયા એમ જીવ રૂપી વેલડી, કરહલા હોય ચરંત રે; એક કાળો ને બીજો ઉજળા, દિન દિન આયુ ઘટત રે. કાયા એક તરુવર ઘનરસ ચઢે, એક પડે પીંપળ પાન રે; ચતુર પણ એણી પેટે ચેતજો, હૈયે ધરજે અરિહંતનું ધ્યાન રે. કાયા ઈણ વાટે નથી બેઠા વાણીયા, વળી નથી હાટનું કામ રે; એવું જાણી ભાતું લેજે સાથમાં, વેગળું છે મુક્તિનું ધામ રે. કાયા આપણે આત્મા બાલુડો, સરસ જોબન લહે લેશ રે; મુક્તિ રમણ પરણાવજો, રૂપવિજય ઉપદેશ રે. કાયા
FAXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
છે
હ
૪૮૧ વૈરાગ્યની સઝાય
As
RA
EX Ex_xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx k1lEjY4E45ER====== ============= = =
જાઉ બલિહારી એ વૈરાગ્યની, જેહના મનમાં એ ગુણ આ રે; મેક્ષના મેતી એ જીવડા, નર ભવ સફલ તેણે પાયો રે; બલિ. ૧ જેમ ભિખારીને ભાંગ્યો ઠીકરો, તેતે તજવો દોહિલો હાય રે; પખંડ તજવા સોહિલ, વૈરાગ્ય મનમાં હોય છે. બલિ- ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org