________________
૪૯૦ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
અન્નજળ લેવાં તે મુજને, આજથી છે પચ્ચક્ખાણ; ધ્યાન ધરૂં જીનરાજનું, વાછું પ્રભુજીની સહાય. વહાણ હરવિજય ગુરૂ હીરલે, વીર વિજય ગુણ ગાય; વિનય વિજય ગુરૂ રાજીયા, તેહના વંદુ નિત્ય પાય. વહાણું
EXE==== === = === E====================
=== === = === == =XxxxxkE MkkxEX
FAFARAAR지 XX RA
જ્ઞાનની સજઝાય
FAFARA 지지
ERRARARAR
자
S
EXEMEHEYYYYHE===============
ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્ય ધમ સલુણા; તે પ્રભુની પૂજા વિના રે, જન્મ ગુમાવ્યું ફેક. સલુણા. ધન જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા; જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણું બહુમાન સલુણા. ધન જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન સલુણ; કપટ કિયા જન રંજની રે, મૌન વૃત્તિ બગ ધ્યાન સલુણું. ઘન, મત્સરી પર મુખ ઉજવલે રે, કરતા ઉગ્ર વિહાર સલુણા; પા૫ શ્રમણ કરી દાખીયા રે, ઉત્તરાધ્યયન મેઝાર સલુણા. ધન જ્ઞાન વિના મુક્તિ નહી રે, કિરિયા જ્ઞાનીની પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમલા ઘરવાસ સલુણા. ધન,
FAXATAFARAKAFAFAFAFARAKKAKARAKARA BREERS NEHRXjP18 HREF========
ક
૪૭૯
FARZAARRRRR
RS
શ્રી ધમો મંગલની સઝાય
જ
==============HXHEREHEHEEJHxHES
ધમે મંગલ મહિમા નીલે, ધર્મ સમો નહિ કેઈ; ધમેં તુઠે દેવતા, ધમેં સવિ સુખ હોય. ધો. જીવદયા નિત્યે પાળિયે, સંજમ સત્તર પ્રકાર; બારે ભેદે તપ કરો, ધર્મ તણે એહ સાર. ધમેન્ટ જેમ તરૂવરને કુલડે, ભમરો રસ લઈ જાય; તેમ સંતે આતમા, ફૂલને પીડા નવિ થાય. ધમે એણિ પરે વિચરે, ગોચરી, લેતાં સૂઝતો આહાર; ઉંચ નીચ મધ્યમ ફૂલે, ધન ધન એ અણગાર. ઘ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org