________________
[ ૪૮૮ :
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
પૃથ્વી પાણી પ્રમુખના છે, થાવર ભેદ અનેક; પ્રગટ પણે તેહને નહી જી, પાપસ્થાનક એક ચતુર તે પણ અજ્ઞાન પણે છે, લાગે સઘલાં રે પાપ; જ્ઞાનીને બહુ નિરાજી, ભાખે અરિહંત આપ. ચતુર દયા પાળે પારેવડા જી, કુકર શુદ્ધ આહાર; નાગા ચેપદ સહુ ફિરે છે, તે પણ નહિ ભવપાર. ચતુર જાણે જીવ અજીવને જી, વળી ત્રસ થાવર પ્રાણ; તે જીવને જિન કહેજી, શુદ્ધ પણે પચ્ચખાણ. ચતુર રાગદ્વેષ છેડે સહી છે, જ્ઞાની નિજ પણ જાણ; જ્ઞાને શુદ્ધ કિયા ફલે છે, જ્ઞાને હોય ઉજજવલ ધ્યાન. ચતુર ગુણ ઉપયોગ છે જીવને છે, પહેલો જ્ઞાન પ્રકાશ માન વિજય વાચક વદે છે, જુઓ જુઓ જ્ઞાન ઉજાસ. ચતુર
E
RRRRESTEES = 3kkijik jiki
========== ================
KARAFARAKARA
૪૭૭ મદનમંજુષાની સઝાય
KAKAKARAKARA AKARAKARAKARAKAKARATAR AR Ext============== == =============
વહાણમાં રૂવે રે મદન મંજુષા, કરતી અતી શે વિલાપ; પીયુજી પીયુજી એ ઝંખે ઘણું, ઘરતી મનમાં સંતાપ. વહાણ મધ્યદરિયે વહાણ ચલાવતાં, ઉદય થયા સર્વ પાપ; પડતા પીયુ આ સમુદ્રમાં, અબળા થઈ આપો આપ વહાણ ખરો વૈરી થયો આ વાણિયો, જેણે કીધે કાળે કેર; નિરધાર મૂકી છે મુજને, લીધું કિયાં જન્મનું વૈર. વહાણું મુજ રૂપે તે મો પાપી, કુબુદ્ધિને કરનાર; કાળી રાતે મુજ કંતને, નાખ્યાં સમુદ્ર મઝાર. વહાણ ઉંચે આભ નીચે નીર છે, અ.ધારી છે તેમજ રાત; નજરે ન દેખું મારા નાથને, પામ્યા સમુદ્ર વિઘાત. વહાણું દૂર રહ્યા પિચર સાસરા, છૂટી પડયે જન્મ આધાર; પ્રભુજી વિના મારું કોઈ નથી, જો તમે જગનાથ આધાર. વહાણ કુશળ હે જો મુજ કંતને, આજની છે અર્ધરાત; વેળા પડી વિષમ દુઃખની, હું છું અજ્ઞાની જ બાળ. વહાણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org