________________
૪૮૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ સંવત ઓગણીશ અડત્રીશે રે, ગુરૂ સિધાવ્યા પરલોક; પછી વિચરી પ્રતિ બાધીયા રે, અનેક દેશના લોક રે. ભo કચ્છ કાઠિયાવાડ ભલો રે, સેરઠ ગુજરાત સાર; મેવાડ મારવાડ તેમ સહી રે, થરાદરી વઢીઆર રે. ભ૦ જ્ઞાન કિયા ઉપદેશતા રે, મધુર વચને મને હાર; દષ્ટાંત બહુ દર્શાવી ને રે, સમજાવે ઘર્મ સાર રે. ભ. તેહ દેશના સાંભલી રે, દીક્ષા કે ભવ્ય લીધ; કેઈક દેશવિરતિ ગ્રહે રે, સમકિત કંઈ પ્રસિદ્ધ રે. ભ૦ નિર્મલ ભાવના ભાવતાં રે, સંવેગી શિરદાર; કામ કષાયને જપતા રે, નિર્મમ નિરહંકાર રે. ભ. તપસીને વ્યાધિ થયો રે, દુર્બળ થયું નિજ દેહ, તે પણ દઢ શ્રદ્ધા થકી રે, તપ નવી મૂકે જેહ રે. ભ૦ ચેપન વર્ષ એમ ચેપથી રે, કીધો પર ઉપગાર; અખંડ ચારિત્ર પાલીને રે, સફલ કર્યો અવતાર રે. ભ૦ પંચાવનમાં વર્ષ માંહે, અધિક વ્યાધિ થયો જામ; આતમ બલ આગળ ધરી રે, ધરતા સિદ્ધનું ધ્યાન રે. ભ૦ સંવત ગણીશ એંશીયે રે, અષાઢ કૃષ્ણ છઠ્ઠ ધાર; શુક્રવારે સિધાવીયા રે, પરલોક પલાંસવા મઝાર રે. ભ૦ તેહની ભક્તિ પૂરે ભર્યા રે, હર વિજ્યજી ગુણ ગેહ; શિષ્ય કનક કહે ભવિ તુમે રે, ગુરૂ પદ નમે સસનેહ રે. ભવ
================= == === === ===== 长JxJEHEETHEJE比此比起HEHER
४७६ પાંચમની સજઝાય
================= ================ E-EXE===================== ===== =
પ્રવચન વચન વિચારીએ છે, વળી ધરી ધર્મ વિલાસ ગુરૂ પરંપરા ભગવતી જ, સેવિજે સુવિલાસ, ચતુરનર.
સમજો ધર્મ વિવેક. મુક્તિ મહોલનો દીવડો જ, પહેલો જ્ઞાન પ્રકાર જ્ઞાન વિના ત૫ જપ ક્રિયાજી, નાવે ફલ નિર્ધાર. ચતુર એકેન્દ્રિય સુર નારકી જી, ન કરે કવલ આહાર; જ્ઞાન વિના નવિ જિન કહે છે, તેહને તપ આચાર. ચતુર૦
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org