________________
[ ૪૮૭
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી; ધર્મ ઉપદેશે બહુ જીવ તારી, જ્ઞાન ક્રિયા ગુણ ધારી. મુનિ. સંવત ઓગણી સાડત્રીસ, વૈશાખ સુદી અગિયારસ રાતે; પ્રથમ ગામે પલાસવાં કાલ ધર્મ કીધો, છત નમે નિત્ય પ્રતે. મુનિ.
૬
૭
FAFAFAR AF ARAT AF AT AFAFAT ARAKARAFAFAFAFATAFA k{kxkxE5EXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxs8 Ek*********
૪૭૫
========4
===
. પપૂ. છતવિજયજી મહારાજ, સા. ની સજઝાય
EXxxxxxxxxx
FATAR AT AFAFAFAR ARTRAFT AFAFAFAFARAFAFARA RHYMEHS| SHIકME RHYME INHEYYHE RESTERS
સમતાં ગુણે કરી ભતાં રે, છત વિજયજી મહારાય; તેહના ગુણ ગાતાં થકાં રે, આતમ નિર્મલ થાય છે. ભવિયણ વંદો મુનિવર એહ, જેમ થાયે ભદધિ છેહ રે. ભ૦ કચ્છ દેશમાં દીપતું રે, મનફરા નામે ગામ; ભવિક કજ વિકાસનું રે, જીહાં શાંતિ જિન ધામ રે. ભo સંવત અઢાર છનું એ રે, એમ ઉજવલ બીજ સાર; માતા અવલ બાઈએ જનમીયાં રે, વર્યો જયજયકાર રે. ભ૦ બાર વર્ષના જબ થયા રે, નેત્ર પીડા તબ થાય; સોળ વર્ષની વયમાં રે, દ્રવ્ય લોચન અવરાય રે. ભ૦ જ્ઞાન લોચન પ્રકાશથી રે, અભિગ્રહ ધરે સુજાણ; જે નેત્ર પડલ દરે જશે રે, સંયમ લેશું સુખ ખાણ રે. ભ૦ દઢ અભિગ્રહ પ્રભાવથી રે, મનવંછિત સિદ્ધ થાય; સંવત ગણીશ પંદરમાં રે, ચક્ષુ દર્શન શુદ્ધ થાય રે. ભ૦ સંવત ગણીશ વશમાં રે, શ્રી સિદ્ધ ક્ષેત્ર મોઝાર; તીર્થપતિની સમક્ષમાં રે, ઉચરે ચતુર્થ વ્રત સાર રે. ભ૦ ચઢતે સંવેગ રંગથી રે, આવ્યા આડીસર ગામ; ગુરૂ ગુણવંતા વખાણીયે રે, પદ્મવિજયજી નામ રે. ભ૦ તેની પાસે સંયમ લીયે રે, ઓગણસે પચીસ માઝાર; વૈશાખ અક્ષય ત્રીજ ભલી રે, શુભ મુહૂર્ત શુભ વાર રે. ભ૦ સંયમ લઈ આનંદથી રે, કરે ગુરૂ સાથે વિહાર વિહાર કરી શુભ ભાવથી રે, આગમ ભણે સુખકાર રે. ભ. અનુક્રમે સૂત્ર ધરતા રે; મૂલ અર્થ વિસ્તાર રે, એમ પીસ્તાલીશ સૂત્ર નારે, જાણ થયાં નિરધાર રે. ભ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org