SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ આગમ સકલ અવગાહી ને, ગવહન પણ કીધ રે; છોતેર કાતિક વદ પંચમી, પંન્યાસ પદવી પ્રસિદ્ધ છે. વિ. ૮ શ્રી સિદ્ધગીરીની છાયામાં, વરો જય જયકાર રે, પાઠક પદવી પંચાસીએ, મલ્લીનાથ દરબાર રે. વિ૦ શુકલ એકાદશ માહની, ભોયણ તીર્થ મઝાર રે; ઉપાધ્યાય ઉમંગથી, કચછ ભણી કર્યો વિહાર રે. વિ ગ્રામાનું ગ્રામ અનુક્રમે, વિચરતા ગુરૂરાજ રે; રાજનગર સંઘે કીયો, સૂરિપદ મહોત્સવ શુભ સાજ રે. વિ૦ નેવ્યાસી પોષ વદી સાતમે, સિદ્ધિ સૂરીશ્વર રાય રે; પટ્ટધર મેઘ સૂરીશ્વર, વરદહસ્તે ત્રણ પદ થાય છે. વિ. તપગચ્છ ગયણ ગણ દિનમણી, મણિ વિજયજી મહારાય રે; દાદા બિરૂદે બીરાજતાં, મહિમા અધિક ગવાય છે. વિ. પદ્મવિજયજી પદ્મ સારીખા, જીતવિજયજી શિષ્ય હીર રે; તસ શિષ્ય મુજ ગુરૂ શોભતા, વિજય કનક સૂરિ ધીર રે. વિ૦ ૧૪ ઓગણીશ સત્તાણું ખંભાતમાં, મહાસુદિ છઠ્ઠ રવિ વેગ રે; દીપવિજય ગુરૂ ગુણ થકી, મંગળ વાંછીત ભેગ રે; વિ. E FA TyNXFxxxxxxxxxxxxxxuxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ========= ==============X X XX========== ४७४ ======= તપગચ્છ નમણિ પરમપૂજય પં, મણિવિજયજીના શિષ્યરત્ન જયોતિષશિરોમણી પમવિ. મ.ની સજઝાય FREEEEEE RAR RA ky xxxxxxxxxx Ex xxxxxx ૧ દેવ સમા ગુરૂ પવિજયજી, સબહી ગુણે પુરા, શુદ્ધ પ્રરૂપક સમતા ધારી, કઈ વાતે નહી અધુરા; મુનિવર લીજે વંદના હમારી, ગુરૂ દર્શન સુખકારી. મુનિ સંવત અઢાર છાસઠની સાલે, એસવાલ કુળે આવ્યા; ગામ ભરૂડીએ શુભ લગ્ન, માતા રૂપાબાઈ જાયા. મુનિ સત્તર વર્ષના રવિગુરૂ પાસે; હુઆ યતિ વેષધારી; ગુરૂ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલ કારી. મુનિ સંવત એગણીશ અગિઆરસની, સાલે સંવેગ રસગુણ પી છે; રૂપે રૂડા જ્ઞાને પુરા, જીન શાસન કંકો દીધો. મુનિ. સંવત ગણી ચાવીસની સાલે, છેદો પસ્થાન કીધે ; મહારાજ મણિવિજય નામને, વાસક્ષેપ શીર લીધે. મુનિ ૪ ૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy