________________
પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૧
www
શું
થે૰
અકબર શાહે મન ચિંતવે, પરતખ પરવરીગાર રે; પ્રણમે. પગ ગચ્છરાયનાં, ધર્મ શ્રવણુ મન ધાર રે. એક પ્રહર લગે શાહને, ઉપદેશે સૂરિરાય રે; હિં‘સા પાતિક સાંભલી, પરિણતી કુલેરી થાય રે. અરજ કરે સુલતાનજી, નિસ્પૃહ થે સૂરિરાય રે; ધન મણી કૉંચન લ્યા નહી, મુજ પ્રાન કુણુ કાજ રે. થેં પુસ્તક તુમારે ધના, વહેારે શ્રી ગચ્છરાય રે; શાહ વચનથી રે વહારીયાં, પુસ્તક શ્રી શ્રુત રાજ રે. આગ્રા શહેરના સંઘને, ઉપદેશ્યા સૂરિરાય રે; પ્રથમ ચામાસુજી તિહાં રહ્યાં, જાણી ધર્મ સનેહ રે. થેં આગ્રા નગર ભંડારમેં, પુસ્તક વીયાં છે એહ દીપવિજય કવિરાજ ફૈ, હીરસૂરિ મહારાજ રે.
શેઠ
રે;
થે
FAKHRAF AFZFHFZF AFATANA ZAFZLAKAKARA KAKAKAKAKAKAKAKAKAKKKKKKKKKK
Кя KN
FR
KE
૪૭૩
-
આ, વિ, કનકસૂરિજી. મ. સા‚ ની સજઝાય
지
KH
KA
KA
AAAAAAAAAAAAAAAA KKKKKKKKKKKKK
Jain Education International 2010_05
KX
વિજય કનકસૂરિજી વીએ, ગુણમણી રયણ ભ ́ડાર રે; શેાલે મુદ્રા સમતા મયી, તપગચ્છના શણગાર રે. વિ કચ્છ વાગડમાં દીપતું, સુંદર પલાંસવાં શહેર રે; શાંતિ જીનેશ્વર શાભતાં, નામે થાય લીલા લ્હેર રે. વિ ઉત્તમ કાટીના આતમા, ઉપન્યા જીહાં મહાભાગ રે; અનેક ભાઈ બહેના ખુઝીયાં, સયમ લીયે શુભ રાગ રે. વ॰ શ્રાવક લેાક સુખીલા વસે, શ્રદ્ધા ક્રિયા ભરપુર રે; અહાલા પરિવાર જેના રે, ચંદુરા કુલ સત્તુર રે. નાનચ'દ પિતાજી નિર્મલા, માતા નવલખાઈ નામ રે; ઓગણીશ ઈગુણુ ચાલીશે, નભસ્ય વદ પ‘ચમી અભિરામ રે. શુભ નક્ષત્રવારે જનમીયા, કાનજીભાઈ અભિધાન રે; લઘુવયમાં વૈરાગી થયાં, એ પુરવ ઓગણીશ બાસઠ ભીમાસરે, પૂર્ણિમા સૉંધ ચતુર્વિધ સાક્ષીએ, ચારિત્ર
વ
વિ
પુણ્ય અનુમાન . વિ માગશીર માસ રે;
લીએ
ઉલ્લાસ રે. વ
For Private & Personal Use Only
f ૪૮૫
www
૧
ર
3
૫
の
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
www.jainelibrary.org