Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 552
________________ 8. 지지 FAXTARTAIAT ARA EXE=====================+========== ૪૮૩ સુધર્મા ગણધરની સજઝાય FINALA-IN-EXE===== ============= EXE===============EXE================= ગણધર, ચારિત્રપાત્ર ચૂડામણિ, શ્રી સેહમ મુનિરાય હો; ગણધર; લબ્ધિ સિદ્ધિ ધારક સદા, સંઘ સકળ સુખદા હે; ગણધર આજ વધાવું હરખશું, ગણધર, મમતા મેહ નિવારતા, ધરતા નિમલ ધ્યાન હો; ગણધર, શલ્ય રહિત ગારવ વિના, કરતા અનુભવ જ્ઞાન હો. ગણ૦ ગણધર, પાલે પ્રવચન માતને, ટાલે વિષય ઉપાધ હે; ગણધર, વાધે અનુભવ પ્રીતશું, સાધે અવ્યાબાધ હો. ગણું ગણધર, જાણે સ્વપર સ્વભાવને, દીપે શાસનમાંય હો; ગણધર, ઝીપે વાદી વર્ગને, નાણે મમતા કયાંય હો. ગણવ ગણધર, કામધેનુ પરે દૂજતાં, ગામ નયર ઉદ્યાન હો; ગણધર, વચણ સુધારસ વરસતા, સંપૂરણ શ્રત જ્ઞાન હો. ગણુ ગણધર, તીર્થકર સરિખા કહ્યા, તિમ વળી અરિહા જાણ હો; ગણઘર, શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, પામે એહ ઉપમાન છે. ગણગણધર, સૂત્રે રચે મુનિ પુંગવા, અરથ કહે અરિહંત હે; ગણધર, ટીકા ચૂરણી નિયુક્તિ, ભાગ સ્વરૂપે તંત હો. ગણગણધર, ધારક પારગ ગુરુ ભણી, મંગલ કરણ નિમિત્ત હો; ગણધર, સેહામણ વર સાથીઓ, પૂરે પૂરણ ભત્તિ હોગણ ગણધર, જિનવર વયણે મીઠડાં, મીઠડી રીતે સુર્ણત હો; ગણધર, ઉત્તમ સંગથી મીઠડો, અનુભવ રત્ન લહંત હો. ગણ૦ KAKAKARAKA ARAKATAR ACAR 지지지 지 ==================================== = ४८४ યુગપ્રધાન સંખ્યા બતાવતી સઝાય સમરી શારદ કવિજન માય, શાંતિચંદ્ર ગુરૂ પ્રણમી પાય; તેવીસ ઉદય તણા ગણધાર; પભણીશ તેહને વર વિસ્તાર. પહેલે ઉદયે ગણધર વીસ, સુધર્મા આદિ હું નામી શીષ; બીજે ઉદયે ગુરૂ તેવીસ, વયર સેન આદિ પ્રણમીશ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588