Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 549
________________ ૪૯૦ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ અન્નજળ લેવાં તે મુજને, આજથી છે પચ્ચક્ખાણ; ધ્યાન ધરૂં જીનરાજનું, વાછું પ્રભુજીની સહાય. વહાણ હરવિજય ગુરૂ હીરલે, વીર વિજય ગુણ ગાય; વિનય વિજય ગુરૂ રાજીયા, તેહના વંદુ નિત્ય પાય. વહાણું EXE==== === = === E==================== === === = === == =XxxxxkE MkkxEX FAFARAAR지 XX RA જ્ઞાનની સજઝાય FAFARA 지지 ERRARARAR 자 S EXEMEHEYYYYHE=============== ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્ય ધમ સલુણા; તે પ્રભુની પૂજા વિના રે, જન્મ ગુમાવ્યું ફેક. સલુણા. ધન જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા; જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણું બહુમાન સલુણા. ધન જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન સલુણ; કપટ કિયા જન રંજની રે, મૌન વૃત્તિ બગ ધ્યાન સલુણું. ઘન, મત્સરી પર મુખ ઉજવલે રે, કરતા ઉગ્ર વિહાર સલુણા; પા૫ શ્રમણ કરી દાખીયા રે, ઉત્તરાધ્યયન મેઝાર સલુણા. ધન જ્ઞાન વિના મુક્તિ નહી રે, કિરિયા જ્ઞાનીની પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમલા ઘરવાસ સલુણા. ધન, FAXATAFARAKAFAFAFAFARAKKAKARAKARA BREERS NEHRXjP18 HREF======== ક ૪૭૯ FARZAARRRRR RS શ્રી ધમો મંગલની સઝાય જ ==============HXHEREHEHEEJHxHES ધમે મંગલ મહિમા નીલે, ધર્મ સમો નહિ કેઈ; ધમેં તુઠે દેવતા, ધમેં સવિ સુખ હોય. ધો. જીવદયા નિત્યે પાળિયે, સંજમ સત્તર પ્રકાર; બારે ભેદે તપ કરો, ધર્મ તણે એહ સાર. ધમેન્ટ જેમ તરૂવરને કુલડે, ભમરો રસ લઈ જાય; તેમ સંતે આતમા, ફૂલને પીડા નવિ થાય. ધમે એણિ પરે વિચરે, ગોચરી, લેતાં સૂઝતો આહાર; ઉંચ નીચ મધ્યમ ફૂલે, ધન ધન એ અણગાર. ઘ૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588