Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
"
KARA
આકાર કે ESEEEEEEEEEEEEEEEEEEEEEEEH
કોમFE=========
=
=
પરદેશી રાજાની સઝાય
ARA
KARA FAX AKARAKARAECARATA EHE比亚比亚HEHE此地龙江龙过ESEEHEHEIRD
સૂરીશ્વર શ્વેતાંબી નગરી સમેસર્યા, શ્રી કેશી ગણધાર હો પરદેશી રાજા; આ સાંભળીયે ગુરૂ દેશનાં, પ્રાણ ભવસાગર ભમતાં થકાં;
લાધ્યો નર અવતાર હો. પાપી આતમરું નિદ્રા કહે, એ તે જાગરણ કામ હે; નિશ્ચય નરકતણું દુખ લાવવાં, દુતી એ હિંસા નામ હે. પ્રાણી આતમ સરીખો પ્રાહણે, આવ્યો છે જ ઘર દેહ હે; તે તું તેહને કેમ નથી દેખતે, અસંખ્ય પ્રદેશી એહ હો. એહનું મુલઘર મેક્ષમાં મેટકું, એહને ઋદ્ધિ અપાર છે; એ તે અનંત ચતુર્મચી આતમાં, એકત્રીશ ગુણને ભંડાર હો. નાવે નજરે તે ચર્મનેત્રથી, જ્ઞાનથી દેછે સરૂપ હો; એવા વચન સુણ ગણધર તણાં, બેલ્યો નાસ્તિક ભૂપ હો. સ્વામી જીવ કિહાં દીસે નહિ, મેં જોયું ચોર શરીર હો; ઘાલી ભંઇરા માંહે દઢ કચો, છતાં ન સંચરે સમીર હો. તે તે મરણ લઈ જીવ કયાં ગયો, કયાંથી આવ્યા કમીયા જીવ હે; એક જીવની સાથે એટલા, આવ્યા તોયે અજીવ હો. જે ચૂર્ણ કરી જીવ નવિ જડે, જેળી તળીને ભાર હો; માટે જગમાંહે જીવ નથી કિહાં, પંચભૂત પિંડ વિશેષ હો. ગુરૂ કહે શંખ શબ્દ ભૂઈ રે કરે, સાંભલે બાહિર કેમ હે; કહોને શબ્દ કિહાંથી આવી, જીવગતિ પણ તેમ છે. અરણી કાષ્ટ ચૂરણ કરી જોઈએ, તે પણ અગ્નિ તે માટે હો; દડીયે પત્રત કરી જોઈએ, તેને તેલીએ ભાર હો. ફરીને તે પાછો વલી તૈલીએ, કરીને પવન સંસાર છે; માટે સૂર્તમ સ્વરૂપ એ જીવને, પામે કોઈ ન પાર હો. પહોંચે આયું અનંત પ્રભુ તણાં, કેવલજ્ઞાને સંયુકત હો; પણ તે ભાગ અનંતમે ન કહી શકે, આતમ સૂમ અનંત હો. પુણ્ય પાપનું ફલ. પ્રત્યક્ષ છે, નિર્ભાગી ધનવંત છે, માટે પુણ્ય સંગે પામીએ, રાજ્યની ઋદ્ધિ મહંત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org