Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
-
૧૦૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ના કહેશે તે નાટક કરશું આજ છે, બાર વરસની માયા છે. મુનિરાજ જે;
તે છોડી કેમ જાઉં હું આશા ભરી જે. આશા ભરી ચેતન કાળ અનાદિ જો, ભમીએ ભવમાં ધર્મને હારી પ્રમાદિ જે,
ન જાણી સુખની કરણ જેગની જે. જોગી તે જંગલમાં વાસે વસીયા જે, વેશ્યાને મંદિરિયે ભોજન રસિયાજે;
તુમને દીઠાં એવા સંયમ સાધતા જે. સાધશું સંયમ ઈચ્છા ધ વિચારી જે, કુર્મા પુત્ર થયા નાણી ઘરબારી જે
પાણી માંહે પંકજ કેરૂં જાણીએ જે. જાણીએ તે સઘળી તમારી વાત છે, એવા મીઠા રસવંતા બહુ મન જે;
અંબર ભૂષણ નવ નવલી ભાતે લાવતાં જે. લાવતા તે તું દેખી આદરમાન જો, કાયા જાણું રંગ પતંગ સમાન છે,
કાલી તે શી કરવી એવી પ્રીતડી જે. પ્રીતલડી કરતા તે રંગભર સેજ જે, રમતાંને દેખાડતા ઘણું હેજ જે; રીસાણી મનાવી મુજને સાંભરે જે.
૧૦ સાંભરે તે મુનિવર મનડું વાળે છે, ઢાં અગ્નિ ઉઘાડે પરજાળે જ
સંયમ માંહિ એ છે દૂષણ મોટકું . મટકું આવ્યું તું રાજા નન્દનું તેડું જે, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જે, મેં તુમને તિહાં કેલ કરીને મોકલ્યા છે.
૧૨ મેકલ્યા તે મારગ માંહિ મળીયા જે, સંભૂતિ આચારજ જ્ઞાને
સંયમ દીધું સમકિત તેણે શિખવ્યું છે. શિખવ્યું તે કહી દેખાડે અમને જે, ધર્મ કરતા પૂણ્ય વડેરૂં તમને જે
સમતાને ઘેર આવી વેશ્યા એમ વદે જે. વદે મુનીશ્વર શંકાને પરિહાર , સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જે
પ્રાણાતિપાતાદિક સ્કૂલથી ઉચ્ચરે જે. ઉચ્ચરે તે વીત્યું છે ચોમાસું જે, આણા લઈને આવ્યા ગુરૂની પાસે જે,
શ્રુત નાણી કહેવાણા ચૌદ પૂવી જે. પૂવ થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજવલ યાને તેહ ગયા દેવલોક
ઋષભ કહે નિત્ય કરીએ તેહને વંદના જે.
૧૭.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org