Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
KARAAKXFATARAFAFAFAAAAF AR AFA EXE== ======+=+=+=+=+=+=
===
કરે
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય
FAR AF AR AREAT ARAFT ARAKARAFTAFAR KARA =====================================
( પ્રથમ ગાવાલીયા તણે ભવેજી ) વિચારે ચિત્તમાંજી, એ તો અચરિજ વાત; નીચ કુલે નાવ્યા કદાજી, ઉત્તમ પુરૂષ અવદાત. સુગુણનાર,જુવે જુવે કર્મ પ્રધાન. કર્મ સબલ બલવાન. સુત્ર જુ. આવે તે જમે નહીંછ, જિન ચકી હરિ રામ; ઉગ્રગ રાજન કુલેજ, આવે ઉત્તમ ઠામ. સુત્ર જુવ કાલ અનંતે ઉપનાજી, દશ અચ્છરાં રે હોય; તિણે અચ્છેરા એ થયું છે, ગર્ભ હરણ દશ માય. સુહ જુવે અથવા પ્રભુ સત્યાવીશમાં, ભવમાં ત્રીજે રે જન્મ; મરિચિ ભવ કુલમદ કીયો, તેથી બાંધ્યું નીચ કર્મ. સુજુવ ગોત્ર કર્મ ઉદયે કરીજી, માહણ કુલે ઉવવાય; ઉત્તમ કુલે જે અવતરેજી, ઇંદ્રજિત તે થાય. સુ -હરિણગમેલી તેડીને જી, હરિ કહે એહ વિચાર; વિપ્રકુલેથી લઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર. સુજુવે રાય સિદ્ધારથ ઘર ભલીજી, રાણું ત્રિશલા દેવી; તાસ કુખે અવતારીયાજી, હરિ સેવક તતખેવ, સુઇ જુ. ગજ વૃષભાદિક સુંદરૂજી, ચૌદ સુપન તિવાર; દેખી રાણી જેહવાંજી, વર્ણવ્યા સૂત્ર સાર. સુત્ર જુ. વર્ણન ચાર સુપન તણું, મૂકી બીજુ વખાણે; શ્રી ક્ષમાવિજય ગુરૂ તણેજી, કહે માણેક ગુણ ખાણ. સુ૦ જુ
======
===
=
===
===
=
==============
RAKAR RRUE
૪૬૨ છે તૃતીય વ્યાખ્યાનની સજઝાય
દેખી સુપન તવ જાગી રાણુ એ તે, હિયડે હેતજ આણ રે;
પ્રભુ અર્થ પ્રકાશે. આંકણ. ઉઠીને પિયુ પાસે તે આવે, કેમલ વચને જગાવે છે. પ્રભુત્ર
૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588