Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
FARRA
RAKARAKURAT AROFANAR ARA EHEHEHEHEHEHEHEYRENEHEHEHEHEHEHEHEMET
ચંદ્રાવતીની સજઝાય
શ્રી પ્રાગા=======xFAITHFxxxxxxxxxxx ================= ===== ==========”
જસ મુખ સેહે સરસ્વતી માય, પ્રણમી વીર જીનેશ્વર પાય; સાધુ સહુકે સુણજો એહ, મંત્ર યંત્ર તંત્રાદિક તેહ. વિદ્યક પોતીક કુટી કર્મ, મુખથી ન કહીએ એહનો મર્મ અનરથ ઉપજે તેહથી ઘણ, જેમ એહથી મુવા પાંચે જણ. કુંડલ પુર ખત્રી એકઠામ, ભીમસેન છે તેનું નામ; નારી તેહની ચંદ્રાવતી, દોષ ન દીસે તેહમાં રતી. ચંદ્રાવતી મૂકી ઘરબાર, એક દિવસ તે થયો અસવાર; ચાલ્યા ચતુર તે કીંક મેઝાર, ચંદ્રાવતી તે કરે વિચાર. એક મને જે કિજે ધર્મ, તો નિકાચિત છુટે જે કમ; ઘર પાસે તિહાં મુનિવર રહે, ચંદ્રાવતીને ધર્મ જ કહે. પ્રતિબધી કીધી શ્રાવિકા, થઈ તે જીન શાસન ભાવિકા; વહોરવા આવ્યા તેહ મુનિરાય, ચંદ્રાવતી તે પ્રણમી પાય. નયણે નીર ઝરે તે ઘણું, દુઃખ દેખી દિલ દુભાવે આપણું; ઘણું દિવસ પીયુ ચાલ્ય થયા, ખચી બીજી નવી મેલી ગયા. દીન વચન તેહનું તે સુપ્યું, દુઃખ થયું તે મુનિવરને ઘણું; જેષ જોઈને કર્યો વિચાર, દિવસ સાતમે આ ભરતાર. જોષ જોઈને મુનિવર ભણ્યા, કહેલ દિવસે કંત જ મલ્યા; ત્યારે ખુશી થયું ચંદ્રાવતીનું મન્ન, તેણે રાંણું સુંદર અન્ન. પ્રથમ પડિલાવ્યાં મુનિરાજ, નિમિત્ત કહી સારો મુજ કાજ; ભીમસેન મન ભટકે છે, એ પાખંડી એહને મલ્ય. એહને એહવું આપ્યું અન્ન, એ બેહને એક જ મન; ખડ્રગ કાઢીને મારવા ધસ્યો, દેખી મુનિવર મનમાં હસ્યા. નારી કહે નવિ કીજે રોષ, ઈણે પ્રકા તાહર જોષ, તે માટે મેં આપ્યું અન્ન, સુણી વચન તુહે વાળ મન. જુવે જોષ મુનિવર તત્કાળ, આ ઘડી ૨ચું જણશે બાળ; જોષ જોઈને કહે તત્કાળ, તે બેઉને ઉપજશે કાળ. જેષ જોઈને મુનિવર ભર્યો, ઉદર વધે રહ ઘેાડી તણે; ધળા પગલે રાતુ અંગ, લીલવટ ટીલું છે તરંગ.
*
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org