Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
КАК АКАА АН АКАААА АААА АААА АА АН як як як як як я ****************=========XjkXjv ===
AAP'મ
વૈરાગની સજઝાય
EXEXxxxxxxxXxXxxxxxxxxxxxxxxxxxxxxxx kXkdEx==============================+
આ તન છે રંગ પતંગ રે, તેની શી ધરવી માયા. ક્ષણમાં થશે બેરંગી રે, જેશી બાદલકી છાયા; તે તો જરૂર જાશે, નથી અખંડ રહેવાના વૃદ્ધિ જુવાન કે નાતા મેટા, સહુએ અવધે જવાના. વિચારો મન એવું રે, કેણ અમર છેકે આયા; તારા દેખતાં તે કેઈ ગયા ચાલી, તારે જવું એ વાટ; શાને મન કરતો નથી અલ્યા, સદગતિ જવાના ઉચાટ; અરે ગુમાની જીવડા રે, છેડી રે મમતા માયા. કાયા તારી દીસે જર્જરી, જે હવે કાચને કૃપ; વિણસી જાતાં વાર નહિ લાગે, જેમ એ રૂપ કુરૂપ, એમાં તે શું રાચે રે, જુઠી છે સઘળી માયા. આ તન, કાષ્ટ સમ બળશે તુજ કાયા, ઘાસ સમ વળશે કેશ; એવું દુઃખ નિરખે સ્મશાને તોય, ન સમજ્યા લેશ; કડી છે કાયા રે, તેની શી ધરવી માયા. માટીના મંદિર ચણ ચણી, પાયે નાંખ્યા મજબુત; આયુ છે અસ્થિર તારૂં, તે ન વિચારે તું ભૂત. વીર કહે છે ભીંત કાચી, જેમ કાચી માયા.
======EAI 23sArasArasaxxxxxxxxxxx
داEEEEEEEEEEEEEEEEEڈالاطللاطلاعدادادطلا#
FAKARAKARANG
RARARARAR
ઉદરી વ્રતની સઝાય
====
==
===============
اساس اطلاعادة الاعدادات الاعداداد الاطلاط
સાસુ ને વહુ મંદિરે ગયાતા, મને આવી લાજ, પચ્ચખ્યું એકાસણું, સાસુએ લીધા બેલાના પચ્ચકખાણ, જેઠાણીએ લીધા તેલાના પચ્ચક્ખાણ મને આવી લાજ પચ્ચખ્યું એકાસણું, ઘરે આવીને ભઠ્ઠીઓ સળગાવી, સળગાવ્યા ચૂલા બે ચાર;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org