Book Title: Prachin Chand Sangraha
Author(s):
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવ્ય કવિતા ગાયા ગીત વખાણે, રાજભા માહે બેલી જાણે છે 27 સારદમાતા જેહને તુડી, અવિરલ વાણિ લઈ તિણે મિડી; માતાજી સાહ મુજવ ભાયુ, તે તણું દુઃખ દારિદ્ર ટાળ્યું છે 28 જે જડ મૂઢ મતિ બુદ્ધિ હીણાં, તે તે કીધા. નિપુણ પ્રવિણ; જે મુંગા વાચા નવિ બાલે, તે-તે કીધા સૂર ગુરૂ તાલે. જે 29 નિધનને વલિ તે ધન દીધા. તસવલી કીધા મહી પ્રસિધ્યા રાજ-રમણીક સુખ ભેગવિલાસા; તે આપ્યા સુભ થાનક વાસા. 30 છે તારા ગુણનો પાર ન જાણું, ગુણ કેતા એક જીભ વખાણુ, સરણાગત વત્સલ તુ કે વાણી, મેં જાણી ત્રિભુવન ઠકુરાણ. જે 31. આઈ આસ કરૂ દીનરાત, શુધ્ધ ટ કરજે સહી મે રિમાન, અખુટ પ્રજાને તારે કહિએ, સમુદ્ર પરે તુજ પાર ન લહિએકે 32 છે માતા સાર કરે સેવકની, તુમવિણ કેણ ભીડ ભાંગે મનની; આસ ધરિ આજે તુમ ચરણે, તે જગ સાચી દીન ઉધરણે. છે 33 વતિ બે લી માતા વયણે, જે તું આજે મારે ચરણે, હું તુઠી સહી કરી માને, મન કંપિત સદેહ મઆણે. 5 34 છે તેજ ભગતિમે સાચી જાણી, તુજ ઉપર મે કરૂણા આણ; અહેનિશ કરશું તારી સાર, એ પ્રો છે પરમારથ સાર છે ૩પ વલિ આવિ માતા સૂત પાસે, હેત આણિ શુભ વાણિ પ્રકાશે, તુંડે ઉંડે કાએ વિમાસે, હું આવિ વસિ તુજ મુખવાસે. 1 36 માત વચન પાયે ઉહલાસ, મે આ છે તુમ વિશ્વાસ; હવે સહી સફલ ફલી મુજ આશા હું તુજ ચરણ કમલને દાસ. 1 37. તારો મહિમા માટે જગમા, For Private and Personal Use Only

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152