Book Title: Prachin Chand Sangraha
Author(s):
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 130 ના થાય, જડ મૂર્ખ જે મતિહીવલી, અજ્ઞાન તિમિર દુખ દુર ટલે; તુજ સમરણથી ડાહ્યા થાયે, પંડિત પદ પામી અતિ પૂજાયે.-૨૦ ખસ ખાસ ખયન પીડા નાશે, દુર્બલ મુખ દીન પણ ભાસે; ગડ ગુમડ કષ્ટ ચિકે સબલા, તુજ નામે રેગ જાયે સઘલા–૨૧ ગહિલા મુંગા બધિરાજ જીકે, તુજ ધ્યાને ગતિ દુઃખ જાઈ તીકે; તનુ કાંતિ કલા સવિશેષ વધે, તુજ સમરણ સેવન સિધિ સધે -22 કરી કેશરી અહિ રણુ બંધ સયા, જલ જલણ જલદર અષ્ટ ભયા; રાંગણિ પમુહ ભય જાય ટલી, તુજ નામે પામે રંગ રસી–૨૩ 34 હી અહ* શ્રી પાર્શ્વ નમે, નમિઉણ જપંતા દુષ્ટ દમે; ચિન્તામણિ મંત્ર એ ધ્યા, તિહા ઘર દીન દિન દલતિ થાયે 24 For Private and Personal Use Only

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152