Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 135
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 129 ચિન્તામણિ કામ ગવી પામે, હય ગય રથ પાયક તુજ નામે; જનપદ ઠકુરાઈ તું આપે, | દુર્ગતિ જનને દારિદ્ર કાપે - 15 નિધનને તું ધનવંત કરે, તુંઠી કેઠાર ભંડાર ભરે; ઘર પુત્ર કલત્ર પરિવાર ઘણે તે સહુ મહિમા તુમેહનામ તણે.-૧૬ મણિ માણૂિંક મેતી રતન જડયા, સેવન ભૂષણ બહુ સુઘડ ઘડયા; વલી પહેરણ નવરંગ વેશ ઘણા, - તુજ નામે ન રહે કાઈ મણ.-૧૭ વયરી વિરૂએ નવિ તાક સકે, વલી ચાડ ચુગલ મનથી ચમકે, છલ છિદ્ર કદા કેહને ન લગે, ' જિનરાજ સદા તુજ જોર જગે.–૧૮ કર ઠાકુર સહુ થરહર થરકે, પાખંડિ પણ નવી કે નવી ફરકે; લુટાંક તિકે નાસી જાય, મારગ જાતા જય જય થાયે -19 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152