Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 142
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 136 સુરપતિ રુવિશાલ. 24 તાહરા પારિ તિલેય, કહિય ન સકી કેય; નિકલંક કીધા નાહ, પવિત્ર ગંગ પ્રવાહ. 45 અસુરા થકી ઉગાર, નેહ ભરી નિજ નાર; અસંખ અસુર સુર, નાગ લેક નારી નૂર. 46 દાવટે સંસાર દુખ, આપીઈ અનંત સુખ; જાદવા ઉતારી જર, નમે નાહ નિકલંક નર. છે 47 | કામના માનવ કાજ, અધિક પૂરંતિ આજ, કેતા દત્તિ કેતા દામ, કેતા કિત્તિ કેતા કામ છે 48 | કેતા નાર કેતા નેહ, કેતા દીહ હીણ દેહ; કાટંતિ કુટ્ટ કામ વાંઝણું તણ વિરામ. કે 49 સંપદા સંતાન સિદ્ધિ, નામ મંત્ર નવનિદ્ધિ, વિકરાલ ખિતવાલ, જોગિણતણ જંજાલ છે 50 છે વિંતરા વિનાણ વંક, શાકણ શકત સંક; ખાસ સાસ ખિન વિકટ ફૂલ; કંઠ દસ કન્નશૂલ છે 51 | સીસ રેગ જવર સાત, રાશી વાત; હરસ અજુર હામ, નવ સત પંચ નામ. | પર છે વ્યાપારઈ વિકટ વ્યાધિ, સ્વામી તું કરી સમાધી, તાહરા કેતા તરંગ, એક એકથી અભંગ, છે પ૩ છે ગિરિ ગિરિ પુર ગામ, નગર દુરંગ નામ; થાપના અનેક ઠેડ, પાસ રૂપ ખેત્ર પિડ. છે 54 રાય ધણ પુર રાય, સામલઉ સામી સવા; મારૂઓ રાઉ મહંત, ભાંજિ ભીડિ ભગવંત છે 55 સધર ગુડી સરૂપ, અભંગ આણુ અનુપ ઝિણવટ છત્રધાર, સેવકતણે સાધાર. છે પદ છે કિમ પામી પાર કેય, જે ધાણુઈ જેસલ જોય; એકલ મલ અભંગ, જાગિ ફલ વધે જંગ. પછા જાલોર તિમિર જય, સિધ્ધ વકાણી જોય; ભીનમાલ ધન ભલા, જિરાઉલિ જયમાલા. 58 પાટણિ પ્રસિદ્ધિ પીઢ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152