Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 151
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 15 દારિદ્રી તે ધર્મ હીણ, દુરગતિ માટે રહે તે દણ. છે 9 છે આગમ તે જે બેલે દયા, મુનિવર તે જે પાલે કિયા; સંતોષી તે સુખીયા થયા, દુઃખીયા તે જે લેભે રહ્યા. 10 | નારી તે જે હોઈ સતી, દરશન તે જે એ મુહપત્તિ, રાગ દ્વેષ ટાલે તે યતિ, સુધુ જાણે તે જિન મતિ. | 11 ( કાયા તે જે શીલ પવિત્ર, માયા રહિત હોએ તે મિત્ર; વડપણ પાલે તેહિજ પુત્ર, ધર્માણિ કરે તેજ શત્રુ. મે 12 વેરાગી જે વિરમે રાગ, તાતે ભવ તરે અથાગ; છાગ હણીને મંડે યાગ, રૌરવ નરક ઇણે તે માગ. | 13 દેહમાંહિ જિમ સારી હ, ધરમ થાશે તે લેખે ડીહ; રસમાહિં ઉપશમ રસ લીહ, સ્થૂલભદ્ર મુનિવરમાં સિંહ છે 14 છે સાચે તપ તે જિનવર નામ, જેગી તે જે જીતે કામ, ન્યાયવંત કહીએ શ્રીરામ, જિન પ્રાસાદ હા એ તે ગ્રામ. 15 છે એહ બેલ બેલ્યા મેખરા સારા નથી એહથી ઉપહારા; કહે પંડિત લક્ષમી કલોલ, ધરમરંગ મન ધરજે ચેલ. મે 16 ! | ઈતિ-જ્ઞાનબધ છંદ સમાપ્ત છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 149 150 151 152