Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 150
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે લડીએ શીવપદ ઠામ; કહે જિન હર્ષ ઘણે સસનેહ, કરણું દુખ હરણ છે એહ. -22 | ઇતિ શ્રાવક કરણી છંદ સમાપ્ત છે શ્રી જ્ઞાનબોધ છંદ. ભગવતી ભારતી ચરણ નમેવ, સહી ગુરૂ નામ સદા સમરેવ; બોલીશ ચેપાઈ એ આ ચાર, જોઈ લેજો જાણ વિચાર. મે 1 પંડિત તે જે નાણે ગર્વ, જ્ઞાની તે જે જાણે સર્વ તપસી તે જે ન કરે ક્રોધ; કર્મ આઠ જીતે તે જેધ. | 2 | ઉત્તમ તે જે બોલે ન્યાય, ધરમી તે જે મન નિરમાય; ઠાકુર તે જે પાલે વાચ, સહી ગુરૂ તે જે બોલે સાચ. એ 3 ગિરૂએ તે જે ગુણે આગ લે, સ્ત્રી-પરિહાર કરે તે ભલે; મેલે તે જે નિંદા કરે, પાપી તે હિંસ્યા આદરે. 5 4 મૂરતિ તે જે જિનવર તણું, મત તે જે ઉપજે આપણ; કીરતિ તે જે બીજે સુણ, પદવી તે તીર્થકર તણી છે પ . લધે તે ગૌતમ ગણધાર, બુધે અધિકો અભય કુમાર; શ્રાવક તે જે લહે નવતત્ત્વ, કાયર તે જે મુકે સત્વ. છે 6 મંત્ર ધરે જે શ્રી નવકાર, દેવ ખરે જે મુકિત દાતાર, સમકિત તે જે સુધુ ગમે, મિથ્યાત્વી જે ભલે ભમે. . 7 છે માટે તે જાણે પર પીડ, ધનવંત તે જે ભાંજે ભીડ; મન વશ આણે તે બલવંત, આળસ મુકે તે પુન્યવંત. A ૮કામી નર તે કહીએ અંધ, મેહાલ તે મોટો બંધ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152